Technology/ ખૂબ જ સસ્તો થયો Realmeનો આ લોકપ્રિય સ્માર્ટફોન, જાણો ક્યા છે સેલ

રિયલમી તેના પ્લેટફોર્મ પર ‘Realme Days’ની શરુઆત કરી છે. સેલની સૌથી અગત્યની વાત એ છે કે માત્ર સ્માર્ટફોન પર જ નહીં પરંતુ સ્માર્ટ ટીવી પર પણ અહીં ભારે છૂટ આપવામાં આવી રહી છે. એટલે કે આ સલેનો અંતિમ દિવસ 31 ડિસેમ્બર સુધીનો રહેશે, જો તમે નવો ફોન અથવા ટીવી ખરીદવાની યોજના બનાવી છે, તો તમારા […]

Tech & Auto
realme 6i ખૂબ જ સસ્તો થયો Realmeનો આ લોકપ્રિય સ્માર્ટફોન, જાણો ક્યા છે સેલ

રિયલમી તેના પ્લેટફોર્મ પર ‘Realme Days’ની શરુઆત કરી છે. સેલની સૌથી અગત્યની વાત એ છે કે માત્ર સ્માર્ટફોન પર જ નહીં પરંતુ સ્માર્ટ ટીવી પર પણ અહીં ભારે છૂટ આપવામાં આવી રહી છે. એટલે કે આ સલેનો અંતિમ દિવસ 31 ડિસેમ્બર સુધીનો રહેશે, જો તમે નવો ફોન અથવા ટીવી ખરીદવાની યોજના બનાવી છે, તો તમારા માટે આ એક સારી તક છે. Realme 6i ખૂબ ઓછી કિંમત પર મળી રહ્યો છે.

સેલ રિયલમીના ઓફિશિયલ પેજ પર મૂકવામાં આવ્યો છે, રિયયલમી 6 આઇ સસ્તામાં 2 હજાર રૂપિયામાં ઓછામાં મળી રહ્યો છે. રિયલમી ડેઝમાં, રિયલમી 6 આઇના 6 જીબી + 128 જીબી વેરિએન્ટ્સ 13,999 રૂપિયાને બદલે માત્ર 11,999 રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે. ચાલો જાણીએ ફોનની સંપૂર્ણ વિશિષ્ટતાઓ વિશે …

realme 6i review: Plenty of power - Speed Magazine

આ સ્માર્ટફોનમાં 6.5 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે છે, જેમાં 90Hzરિફ્રેશ રેટ અને 90.5 ટકા સ્ક્રીન બોડી રેશિયો છે. કોર્નિંગ ગોરિલા ગ્લાસ સ્માર્ટફોનમાં પ્રોટેક્શન સાથે છે. ફોનમાં ઓક્ટા-કોર મીડિયા ટેક હેલિઓ જી 90 ટી એસઓસી પ્રોસેસર છે.

Realme 6i launched in India starting at Rs 12,999: Specifications and  availability | Digit

કેમેરા અને મજબૂત બેટરી
આ સ્માર્ટફોનમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ, 2 મેગાપિક્સલનો પોટ્રેટ લેન્સ અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ સામેલ છે. ફોનમાં એચડીઆર સેલ્ફી મોડ સુવિધાઓ સાથે 16 મેગાપિક્સલનો ઇન-ડિસ્પ્લે સેલ્ફી કેમેરો છે.