Not Set/ રેસીપી/ ઘરે જ માણો ગરમાગરમ ફાફડાનો સ્વાદ

સામગ્રી 500 ગ્રામ ચણાનો લોટ 1 ટી સ્પૂન પાપડ ખાર  2 ટી સ્પૂન મરીનો ભૂકો હીંગ, અજમો મીઠું (સ્વાદાનુસાર) તેલ જરૂર મુજબ બનાવવાની રીત પહેલાં તો પાપડીયા ખારને તવા પર ફુલાવી પાણીમાં નાંખો. ચણાના લોટમાં મરીનો ભૂકો, હીંગ, અજમો, મીઠું નાંખી ખારનાં પાણીથી બાંધી ખૂબ કેળવવો. ત્યાર પછી સાદા પાટલા પર હાથથી ભાર આપી નાના […]

Uncategorized
mayaaap 7 રેસીપી/ ઘરે જ માણો ગરમાગરમ ફાફડાનો સ્વાદ

સામગ્રી

500 ગ્રામ ચણાનો લોટ

1 ટી સ્પૂન પાપડ ખાર

 2 ટી સ્પૂન મરીનો ભૂકો

હીંગ, અજમો

મીઠું (સ્વાદાનુસાર)

તેલ જરૂર મુજબ

બનાવવાની રીત

પહેલાં તો પાપડીયા ખારને તવા પર ફુલાવી પાણીમાં નાંખો. ચણાના લોટમાં મરીનો ભૂકો, હીંગ, અજમો, મીઠું નાંખી ખારનાં પાણીથી બાંધી ખૂબ કેળવવો. ત્યાર પછી સાદા પાટલા પર હાથથી ભાર આપી નાના લુવાને હથેળીથી ભાર આપી લુવાની લાંબી-લાંબી પટ્ટીઓ કરવી.

આ લાંબી પટ્ટીને સાચવીને ઉપાડી તેલમાં તળી લેવી. તૈયાર છે ફાફડા  જાડી કઢી અને કાચા પપૈયાની ચટણી સર્વ કરો.માણો ગરમાગરમ ફાફડાની મજા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.