Not Set/ કેવી રીતે બનાવશો ન્યુટ્રીશન થી ભરપૂર ખજૂર બરફી

સામગ્રી :- 1 કપ બી વગરની ખજૂર 2ચમચી મિક્સ ડ્રાયફ્રુટ 1 ચમચી ખોયા 250 ગ્રામ દૂધ 1/2 કપ ખાંડ 1 ચમચો કોર્નફ્લોર 1 ચમચી કોકો પાઉડર 1 ચમચી ઈલાયચી ઘી , જરૂર મુજબ।   બનાવવાની રીત :- સૌ પ્રથમ ખજૂર ને દૂધ માં પલાળો  ત્યારબાદ  ખજૂર એકદમ નરમ થાય એટલે તેને મિક્સર માં નાખી ને પીસી લો .. હવે મીડીયમ  આંચ પાર એક પેન ને મૂકીને તેમાં ઘી નાખીને ગરમ કરો અને  ગરમ થાય એટલે તરત જ એમાં ખાંડ  અને  ખજૂર ની બનાવેલી પેસ્ટ નાખી ને હલાવો. ત્યારબાદ ગેસ એકદમ ધીમો રાખવો ત્યારબાદ તેમાં ખોયા નાખો ની બરાબર મિક્સ કરી લો.  ત્યારબાદ એક વાટકીમાં દુધ લો ને તેમાં કોર્નફ્લોર નાખી  ને હલાવી બરાબર મિક્સ કરી લો.પછી તેમાં કોર્નફ્લોર નાખી ને બરાબર મિક્સ કરી લો.  હવે આ તૈયાર કરેલા  મિશ્રણ ને ખજૂર માં નાખીને  બધું બરાબર મિક્સ કરી લેવું. મિશ્રણ જેવું ઘટ્ટ થઇ જાય એટલે તેમાં ઈલાયચી પાઉડર નાખી મિક્સ કરો  ત્યારબાદ ગેસ બંધ કરી દો. હવે એક થાળી લો અને તેને ઘી થી ગ્રીસ કરી લો. હવે તૈયાર કરેલા મિશ્રણ ને થાળીમાં ફેલાવી દો. અને બરાબર દબાવીને ઢાળી ડો.અને ચાકુ ની મદદથી  મનપસંદ આકારમાં ટુકડા કરી લો. ખજૂરની બરફી ખાવામાં ખુબ જ ફાયદાકારક અને પૌષ્ટિક છે. એક વાર જરૂર ટ્રાય કરજો.

Uncategorized
khajur roll કેવી રીતે બનાવશો ન્યુટ્રીશન થી ભરપૂર ખજૂર બરફી

સામગ્રી :-

1 કપ બી વગરની ખજૂર

2ચમચી મિક્સ ડ્રાયફ્રુટ

1 ચમચી ખોયા

250 ગ્રામ દૂધ

1/2 કપ ખાંડ

1 ચમચો કોર્નફ્લોર

1 ચમચી કોકો પાઉડર

1 ચમચી ઈલાયચી

ઘી , જરૂર મુજબ।

 

બનાવવાની રીત :-

સૌ પ્રથમ ખજૂર ને દૂધ માં પલાળો  ત્યારબાદ  ખજૂર એકદમ નરમ થાય એટલે તેને મિક્સર માં નાખી ને પીસી લો ..

હવે મીડીયમ  આંચ પાર એક પેન ને મૂકીને તેમાં ઘી નાખીને ગરમ કરો અને  ગરમ થાય એટલે તરત જ એમાં ખાંડ  અને  ખજૂર ની બનાવેલી પેસ્ટ નાખી ને હલાવો. ત્યારબાદ ગેસ એકદમ ધીમો રાખવો ત્યારબાદ તેમાં ખોયા નાખો ની બરાબર મિક્સ કરી લો.

 ત્યારબાદ એક વાટકીમાં દુધ લો ને તેમાં કોર્નફ્લોર નાખી  ને હલાવી બરાબર મિક્સ કરી લો.પછી તેમાં કોર્નફ્લોર નાખી ને બરાબર મિક્સ કરી લો.

 હવે આ તૈયાર કરેલા  મિશ્રણ ને ખજૂર માં નાખીને  બધું બરાબર મિક્સ કરી લેવું. મિશ્રણ જેવું ઘટ્ટ થઇ જાય એટલે તેમાં ઈલાયચી પાઉડર નાખી મિક્સ કરો  ત્યારબાદ ગેસ બંધ કરી દો. હવે એક થાળી લો અને તેને ઘી થી ગ્રીસ કરી લો. હવે તૈયાર કરેલા મિશ્રણ ને થાળીમાં ફેલાવી દો. અને બરાબર દબાવીને ઢાળી ડો.અને ચાકુ ની મદદથી  મનપસંદ આકારમાં ટુકડા કરી લો. ખજૂરની બરફી ખાવામાં ખુબ જ ફાયદાકારક અને પૌષ્ટિક છે. એક વાર જરૂર ટ્રાય કરજો.