Not Set/ રેસીપી – આજે જ ઘરે બનાવો ટેસ્ટી રાઈવાળા મરચાં

સામગ્રી 20-30 લીલા મરચાં એક કપ રાઈ(સાધારણ ક્રશ કરેલી) અડધી ચમચી હળદર અડધી ચમચી  હિંગ એક નાનકડી ચમચી વરિયાળી (સાધારણ ક્રશ કરેલી) તેલ જરૂર મુજબ મીઠુ (સ્વાદઅનુસાર) એક મોટી ચમલી લીંબૂનો રસ બનાવવાની રીત સૌ પહેલા બધા મરચા સારી રીતે ધોઈને સુકવી લો સુકાઈ જાય એટલે તેના દીઠા કાઢીને એક એક કરી બધા મરચામાં ચીરો […]

Uncategorized
aaaaaaam 8 રેસીપી - આજે જ ઘરે બનાવો ટેસ્ટી રાઈવાળા મરચાં

સામગ્રી

20-30 લીલા મરચાં

એક કપ રાઈ(સાધારણ ક્રશ કરેલી)

અડધી ચમચી હળદર

અડધી ચમચી  હિંગ

એક નાનકડી ચમચી વરિયાળી (સાધારણ ક્રશ કરેલી)

તેલ જરૂર મુજબ

મીઠુ (સ્વાદઅનુસાર)

એક મોટી ચમલી લીંબૂનો રસ

બનાવવાની રીત

સૌ પહેલા બધા મરચા સારી રીતે ધોઈને સુકવી લો સુકાઈ જાય એટલે તેના દીઠા કાઢીને એક એક કરી બધા મરચામાં ચીરો લગાવો અને બીયા કાઢી લો ધ્યાન રાખો કે મચચાના બે ભાગ ન થવા જોઈએ

ત્યાર પછી એક વાડકીમાં રાઈ, મીઠુ, હળદર, હિંગ, વરિયાળી, થોડુ તેલ અને અડધી ચમચી લીંબૂનો રસ નાખીને એકસાથે મિક્સ કરો.

ત્યાર પછી આ તૈયાર કરેલાં મિશ્રણને બધા મરચા ઉપર ભરો. બાકી બચેલુ મિશ્રણ, તેલ અને લીંબૂનો રસ મરચા પર નાખીને સારી રીતે મિક્સ કરી લો.

હવે તેને એક જારમાં ભરીને એક કલાક માટે છોડી દો. હવે તેને એક જારમાં ભરીને એક કલાક માટે મુકી રાખો.

તૈયાર છે રાઈવાળા મરચા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.