Not Set/ રેસીપી – આજે ઘરે બનાવો ટેસ્ટી ચાઈનીજ ડોસા

સામગ્રી 1 ગ્લાસ પલાળેલા ચોખા 1/4 નાની વાટકી અડદ દાળ 1/4 કપ ટીસ્પૂન મેથીદાણા મીઠું (સ્વાદઅનુસાર). સાદા ડોસાની જેમ ખીરું તૈયાર કરી કરવું ફિલીંગ માટે 1 કપ બાફેલા નુડલ્સ 1 વાટકી સમારેલી ડુંગળી 1 વાટકી કોબેજ 2 ટીસ્પૂન સીજવાન નુડલ્સ બનાવવાની રીત પહેલા તો ફિલિંગની સામગ્રી મિક્સ કરી લો. ત્યાર પછી નાનસ્ટિક તવો ગરમ કરી […]

Uncategorized
aaampo 13 રેસીપી - આજે ઘરે બનાવો ટેસ્ટી ચાઈનીજ ડોસા

સામગ્રી

1 ગ્લાસ પલાળેલા ચોખા

1/4 નાની વાટકી અડદ દાળ

1/4 કપ ટીસ્પૂન મેથીદાણા

મીઠું (સ્વાદઅનુસાર).

સાદા ડોસાની જેમ ખીરું તૈયાર કરી કરવું

ફિલીંગ માટે

1 કપ બાફેલા નુડલ્સ

1 વાટકી સમારેલી ડુંગળી

1 વાટકી કોબેજ

2 ટીસ્પૂન સીજવાન નુડલ્સ

બનાવવાની રીત

પહેલા તો ફિલિંગની સામગ્રી મિક્સ કરી લો. ત્યાર પછી નાનસ્ટિક તવો ગરમ કરી લો. ગરમ થાય પછી તેમાં ડોસાનું ખીરું નાખો કોર પર તેલ લગાવી ફિલીંગને વચ્ચે મૂકી ધીમા તાપે સેકો.

ડોસાને કોરથી ફોલ્ડ કરી કુરકુરો સેકી લો શેજવાન ચટણી સાથે સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.