Not Set/ રેસીપી: પનીર ઈન ક્વીક વાઇટ ગ્રેવી

સામગ્રી 1 1/2 કપ તાજું પનીર ( 1 ના ટુકડા કરેલા) 2 ટેબલસ્પૂન ઘી 1 ટીસ્પૂન ગરમ મસાલો 1/2 ટેબલસ્પૂન તાજું ક્રીમ 1/2 ટેબલસ્પૂન દૂધ મીઠું (સ્વાદાનુસાર) પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવાની રીત  1 કપ મોટા સમારેલા કાંદા 1 ટેબલસ્પૂન ટુકડા કરેલા કાજૂ 6 લસણની કળી બનાવાની રીત  એક કઢાઇમાં ઘી ગરમ કરી લો પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ […]

Uncategorized
nnnw રેસીપી: પનીર ઈન ક્વીક વાઇટ ગ્રેવી

સામગ્રી

1 1/2 કપ તાજું પનીર ( 1 ના ટુકડા કરેલા)
2 ટેબલસ્પૂન ઘી
1 ટીસ્પૂન ગરમ મસાલો
1/2 ટેબલસ્પૂન તાજું ક્રીમ
1/2 ટેબલસ્પૂન દૂધ
મીઠું (સ્વાદાનુસાર)

પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવાની રીત 
1 કપ મોટા સમારેલા કાંદા
1 ટેબલસ્પૂન ટુકડા કરેલા કાજૂ
6 લસણની કળી

બનાવાની રીત 

એક કઢાઇમાં ઘી ગરમ કરી લો પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી સાંતળવા દો. ત્યારબાદ તેમાં ગરમ મસાલો, તાજું ક્રીમ, દૂધ, મીઠું અને 2 ટેબલસ્પૂન પાણી મેળવી મધ્યમ તાપ પર 2 થી 3 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

છેલ્લે તેમાં પનીર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. પછી તેને ગરમ ગરમ જ પીરસો.