Not Set/ રેસીપી – આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ ટામેટા અને ડુંગળીની ચટણી

સામગ્રી 2 ટામેટા 2 ડુંગળી 1 નાનો ટુકડો આદુ 2-3 લીલા મરચા 1 વાડકી ધાણા અડધી ચમચી જીરુ 1 ચપટી હિંગ 4 લસણની કળીઓ (છોલેલી) બનાવવાની રીત પહેલા તો તમે ટામેટાને ધોઈને તેના નાના નાના ટુકડામાં કાપી લો.પછી ડુંગળીને પણ છોલીને નાના નાના ટુકડામાં કાપી લો. મિક્સર જારમાં લીલા મરચા, લસણ, આદુ, લીલાધાણા, જીરુ અને […]

Uncategorized
aaaamahi 10 રેસીપી - આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ ટામેટા અને ડુંગળીની ચટણી

સામગ્રી

2 ટામેટા

2 ડુંગળી

1 નાનો ટુકડો આદુ

2-3 લીલા મરચા

1 વાડકી ધાણા

અડધી ચમચી જીરુ

1 ચપટી હિંગ

4 લસણની કળીઓ (છોલેલી)

બનાવવાની રીત

પહેલા તો તમે ટામેટાને ધોઈને તેના નાના નાના ટુકડામાં કાપી લો.પછી ડુંગળીને પણ છોલીને નાના નાના ટુકડામાં કાપી લો.

મિક્સર જારમાં લીલા મરચા, લસણ, આદુ, લીલાધાણા, જીરુ અને હિંગ નાખીને ઝીનુ ક્રસ કરી લો. પછી તેમા ટામેટા અને ડુંગળી નાખીને 1-2 મિનિટ સુધી ક્રસ લો.

તો તૈયાર ટામેટા-ડુંગળીની ચટણી

તેમ આ ચટણીનો સ્વાદ રોટલી પરાઠા અને ડોસા સાથે માણી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.