Not Set/ ભારતનો બીજી વન-ડેમાં 15 રને રોમાંચક વિજય સાથે સીરિજ પર કબ્જો, ધોની અને યુવીની શાનદાર બેટિંગ

કટકઃ ભારતે ઘર આંગણે કટકમાં રમાયેલી બીજી વનડેમાં ઇંગ્લેન્ડને રસાકશી ભરેલી મેચમાં 15 રને હાર આપી હતી. આ સાથે જ ભારતે 3 વનડેની સીરિઝ પર 2-0 થી કબ્જો કરી લીધો છે. ભારતે ઇંગ્લન્ડની ટીમને 382 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પરંતું ઇંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 8 વિકેટે 366 રન બનાવી શકી હતી. બીજી મેચના હિરો યુવારાજ […]

Uncategorized
india19 ભારતનો બીજી વન-ડેમાં 15 રને રોમાંચક વિજય સાથે સીરિજ પર કબ્જો, ધોની અને યુવીની શાનદાર બેટિંગ

કટકઃ ભારતે ઘર આંગણે કટકમાં રમાયેલી બીજી વનડેમાં ઇંગ્લેન્ડને રસાકશી ભરેલી મેચમાં 15 રને હાર આપી હતી. આ સાથે જ ભારતે 3 વનડેની સીરિઝ પર 2-0 થી કબ્જો કરી લીધો છે. ભારતે ઇંગ્લન્ડની ટીમને 382 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પરંતું ઇંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 8 વિકેટે 366 રન બનાવી શકી હતી. બીજી મેચના હિરો યુવારાજ સિંહ અને મહેન્દ્ર સિંહ ધોની રહ્યા હતા. યુવીએ 150 અને ધોનીએ 134 રન ફટકારીને ભારતને મજબૂત સ્થિતિમાં લાવી દિધા હતા. યુવરાજ સિંહને આ ઇનિંગ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.