Technology/ આ ફોનની ખાસિયત એવી છે કે ફ્કત થોડી જ મિનિટમાં વેચાયા 3 લાખ યૂનિટ, જાણો તમે પણ…

શાઓમીની રેડમી કે 40 (Redmi K40) સિરીઝને આ મહિનામાં લોન્ચ કરવામાં આવી છે, અને તેને તાજેતરમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાઈ છે. સેલમાં આ ફોનને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને કંપનીએ આપેલી માહિતી પ્રમાણે સેલમાં રેડમી કે 40 ના 30 લાખ ફોન વેચાયા છે. વિશેષ બાબત એ છે કે રેડમી કે 40 (Redmi K40) […]

Tech & Auto
redmi k40 આ ફોનની ખાસિયત એવી છે કે ફ્કત થોડી જ મિનિટમાં વેચાયા 3 લાખ યૂનિટ, જાણો તમે પણ...

શાઓમીની રેડમી કે 40 (Redmi K40) સિરીઝને આ મહિનામાં લોન્ચ કરવામાં આવી છે, અને તેને તાજેતરમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાઈ છે. સેલમાં આ ફોનને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને કંપનીએ આપેલી માહિતી પ્રમાણે સેલમાં રેડમી કે 40 ના 30 લાખ ફોન વેચાયા છે. વિશેષ બાબત એ છે કે રેડમી કે 40 (Redmi K40) એ ફક્ત થોડી જ મિનિટમાં 3 લાખ યુનિટનું વેચાણ પૂર્ણ કર્યું છે. રેડમી કે 40 સિરીઝ હેઠળ રેડ્મી કે 40, રેડમી કે 40 પ્રો અને રેડમી કે 40 પ્રો + સહિત ત્રણ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. હવે કંપનીના આ ફોનનો રેકોર્ડ તોડ્યો છે.

Redmi K40 could launch globally as a Poco smartphone

રેડમી કે 40 સિરીઝના ફોન્સની વાત કરીએ તો રેડમી કે 40 માં 6.67 ઇંચની એમોલેડ ફુલ એચડી + એચડીઆર 10 + ડિસ્પ્લે છે, આ ફોનમાં ક્વાલકોમનો સ્નેપડ્રેગન 870 પ્રોસેસર છે. આ ફોન એન્ડ્રોઇડ 11 ની MIUI 12 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત છે.

Flipkart પર શરુ થઇ Smartphone Carnival સેલની શરુઆત, આ ફોન પર મળી રહી છે બંપર છૂટ

ટ્રિપલ કેમેરાથી સજ્જ
કેમેરા તરીકે, આ ફોનમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર સાથે ટ્રિપલ રીયર કેમેરો છે, જેમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાયોલેટ લેન્સ અને 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે. રેડમી કે 40 માં 20 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે. પાવર માટે આ ફોનમાં 4,520mAh ની બેટરી છે, જે 33 ડબલ્યુના ઝડપી ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.

Xiaomi Mi 11 vs Redmi K40 Pro: Video comparison of the Snapdragon 888-powered smartphones facing off in AnTuTu reveals surprising result - NotebookCheck.net News

કંપનીએ રેડમી કે 40 ને 4 વેરિયન્ટમાં લોન્ચ કર્યું છે, જેમાંથી 6 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 1,999 યુઆન એટલે કે 22,000 રૂપિયા છે. તો 8જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 2,199 યુઆન એટલે કે 24,700 રૂપિયા છે. તેના 8 જીબી રેમ + 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,499 યુઆન એટલે કે 28,100 રૂપિયા રાખવામાં આવી છે અને ટોપ વેરિઅન્ટ 12 જીબી રેમ + 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,699 યુઆન એટલે કે 30,300 રૂપિયા રાખવામાં આવી છે.