Not Set/ કેવી જશે આપની 1-1-2019, અહીં કરો ક્લીક

અમદાવાદ, મેષ (અ,લ,ઇ) : આ રાશિના જાતકો નો દિવસ મધ્યમ રહે, આર્થિક લક્ષ્યાંક પાર પડે પણ સામાજીક બાબતોમાં થોડી દોડધામ મય, મહિલા વર્ગને યથાવત. વૃષભ (બ,વ,ઉ) : કનિષ્ઠ દિવસ, કોઈ બીન જરૂરી સાહસ ન કરવું સામાજીક બાબતો સગવડપ્રદ, મહિલા વર્ગે મૌન સેવવું. મિથુન (ક,છ,ઘ) : ઉત્તમ દિવસ, આર્થિક રોકાણની તક મેળવી શકો, સામાજીક સાનુકુળતા, મહિલા વર્ગે સંભાળવું. કર્ક (ડ,હ) : ઉત્તમ દિવસ, સામાજીક […]

Top Stories

અમદાવાદ,

મેષ (અ,લ,ઇ) : આ રાશિના જાતકો નો દિવસ મધ્યમ રહે, આર્થિક લક્ષ્યાંક પાર પડે પણ સામાજીક બાબતોમાં થોડી દોડધામ મય, મહિલા વર્ગને યથાવત.

વૃષભ (બ,વ,ઉ) : કનિષ્ઠ દિવસ, કોઈ બીન જરૂરી સાહસ ન કરવું સામાજીક બાબતો સગવડપ્રદ, મહિલા વર્ગે મૌન સેવવું.

મિથુન (ક,છ,ઘ) : ઉત્તમ દિવસ, આર્થિક રોકાણની તક મેળવી શકો, સામાજીક સાનુકુળતા, મહિલા વર્ગે સંભાળવું.

કર્ક (ડ,હ) : ઉત્તમ દિવસ, સામાજીક બાબતો સાનુકુળ, આર્થિક બાબતો યથાવત, મહિલા વર્ગે સંભાળવું.

સિંહ (મ,ટ) : મધ્યમ દિવસ, લાંબા સમયથી ખેંચાતુ કોઈ કાર્ય પાર પડી શકે, આર્થિક બાબતો સરળ, મહિલા વર્ગે સંભાળવું.

કન્યા (પ,ઠ,ણ) : કનિષ્ઠ દિવસ, સામાજીક બાબતો દોડધામમય આર્થિક બાબતો ખર્ચાળ, મહિલા વર્ગે કલહ ટાળવો.

તુલા (ર,ત) : મધ્યમ દિવસ, સામાજીક કાર્ય આગળ ધપે આર્થિક સામાન્ય ખર્ચાળ, મહિલા વર્ગને અકંદરે લાભકારી દિવસ.

વૃશ્વિક (ન,ય) : ઉત્તમ દિવસ, આર્થિક પાસુ લાભપ્રદ રહે, સામાજીક બાબતોમાં સંભાળવું, મહિલા વર્ગને લાભકારી દિવસ.

ધન (ભ,ધ,ફ) : મધ્યમ દિવસ, આર્થિક પાસુ ખર્ચાળ રહેવા છતા સામાજિક બાબતો સુવિધાપ્રદ, મહિલા વર્ગને શાંત દિવસ.

મકર (ખ,જ) : ઉત્તમ દિવસ, કોઈ અનપેક્ષિત લાભ આવી મળે, સામાજીક બાબતો સુવિધાપ્રદ, મહિલા વર્ગને શાંત દિવસ.

કુંભ (ગ,શ,સ) : મધ્યમ દિવસ, સામાજીક બાબતોમાં કાળજી લેવી આર્થિક બાબતો થોડી ખર્ચાળ, મહિલા વર્ગે સંભાળવુ.

મીન (દ,ચ,ઝ,થ) : મધ્યમ દિવસ, બીનજરૂરી આર્થિક સાહસ ટાળવું સામાજીક બાબતો એકંદરે સરળ, મહિલા વર્ગને યથાવત.