Not Set/ કેવી રહેશે આપની 04/10/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : માનસિક ચિંતા હળવી બને. વાહન-મકાનની ખરીદી થાય. સુખ ઉત્તમ મળે. કુટુંબમાં શુભ પ્રસંગ આવે. વૃષભ (બ,વ,ઉ) : શારીરિક સુખ, ઉત્તમ, સંતાનસુખ સારું મળે. બુદ્ધિ-વિવેકથી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. મિથુન (ક,છ,ઘ) : રોજગારીની નવી તકો મળે. માનસિક ચિંતા હલવી બને. આકસ્મિક ધનલાભ. વાહન સુખ ઉત્તમ. કર્ક (ડ,હ) : ધંધાનું આયોજન સફળ બને. શુભ સમાચાર મળે. સંતાનસુખ […]

Uncategorized
00 All Rashi Main Plate545 કેવી રહેશે આપની 04/10/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : માનસિક ચિંતા હળવી બને. વાહન-મકાનની ખરીદી થાય. સુખ ઉત્તમ મળે. કુટુંબમાં શુભ પ્રસંગ આવે.

01 Mesh કેવી રહેશે આપની 04/10/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

વૃષભ (બ,વ,ઉ) : શારીરિક સુખ, ઉત્તમ, સંતાનસુખ સારું મળે. બુદ્ધિ-વિવેકથી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશો.

02 Vrushabh કેવી રહેશે આપની 04/10/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મિથુન (ક,છ,ઘ) : રોજગારીની નવી તકો મળે. માનસિક ચિંતા હલવી બને. આકસ્મિક ધનલાભ. વાહન સુખ ઉત્તમ.

03 Mithun કેવી રહેશે આપની 04/10/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

કર્ક (ડ,હ) : ધંધાનું આયોજન સફળ બને. શુભ સમાચાર મળે. સંતાનસુખ ઉત્તમ મળે. નાણાંકીય દૂર થાય.

04 Kark કેવી રહેશે આપની 04/10/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

સિંહ (મ,ટ) : કુટુંબ સુખમાં વધારો થાય. શુભ સમાચાર મળે. નોકીર-ધંધામાં પ્રગતિ થઆય. આવકમાં વધારો થાય.

05 Sinh કેવી રહેશે આપની 04/10/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

કન્યા (પ,ઠ,ણ) : કુટુંબ તરફથી શુભ સમાચાર મળે. શેરબજારથી લાભ. વિવાહ – લગ્ન સંબંધી ઉત્તમ સમય.

06 Kanya કેવી રહેશે આપની 04/10/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

તુલા (ર,ત) : જમીન-વાહન-મકાનનો યોગ. નાણાંકીય સ્થિતિ ઉત્તમ બને. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહે.

07 Tula કેવી રહેશે આપની 04/10/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

વૃશ્વિક (ન,ય) : ધાર્મિક યાત્રા-પ્રવાસનો યોગ, કુટુંબ સુખ ઉત્તમ મળે. નોકરીમાં લાભ થાય. ધંધાકીય નવું રોકાણ શક્ય બને.

08 Vrushchik કેવી રહેશે આપની 04/10/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

ધન (ભ,ધ,ફ) : નોકરીમાં લાભ, શેર બજારથી લાભ થાય, વિવાહ-લગ્ન સંબંધી શુભ સમય. આનંદ-ઉત્સાહમાં વધારો થાય.

09 Dhan કેવી રહેશે આપની 04/10/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મકર (ખ,જ) : વાહન-મકાન સુખ ઉત્તમ, ભાગ્યોદય ઉત્તમ, નોકરી-ધંધામાં પ્રગતિ થાય. કુટુંબિક વાતાવરણ સુમેળ ભર્યુ બને.

10 Makar કેવી રહેશે આપની 04/10/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

કુંભ (ગ,શ,સ) : ધંધાનું આયોજન, સફળ બને. કુટુંબ સુખ ઉત્તમ વિવાહ-લગ્ન સંબંધી શુભ સમય. જમીન ખરીદી થઈ શકે.

11 Kumbh કેવી રહેશે આપની 04/10/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મીન (દ,ચ,ઝ,થ) :  કુટુંબનો સહકાર મળે. વિવાહ લગ્ન સંબંધિ શુભ સમય, શુભ સમાચાર મળે. સામાજિક જવાબદારીમાં વધારો થાય.

12 Meen કેવી રહેશે આપની 04/10/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.