Not Set/ વાસ્તુઃ અન્યની વસ્તુઓ વાપરવાની ટેવ કરી શકે છે હાનિ

અમદાવાદ, ઘણા લોકોને પોતાની પાસે સારી વસ્તુ હોવા છતાં બીજાની વસ્તુઓ માંગીને તેને વાપરવાની આદત હોય છે જો તમે પણ આ  કુટેવ ધરાવતા હો તો ચેતી જજતો. અને આ કુટેવનો ત્યાગ કરજો. બીજાની વસ્તુ માંગીને વાપરવાની આદત તમારા માટે કમનસીબ લઇને આવે છે. અન્યની વસ્તુના ઉપયોગથી  નકારાત્મક ઉર્જા ઉભી થાય છે.  તમે પણ બીજાની વસ્તુ […]

Uncategorized
mat 24 વાસ્તુઃ અન્યની વસ્તુઓ વાપરવાની ટેવ કરી શકે છે હાનિ

અમદાવાદ,

ઘણા લોકોને પોતાની પાસે સારી વસ્તુ હોવા છતાં બીજાની વસ્તુઓ માંગીને તેને વાપરવાની આદત હોય છે જો તમે પણ આ  કુટેવ ધરાવતા હો તો ચેતી જજતો. અને આ કુટેવનો ત્યાગ કરજો. બીજાની વસ્તુ માંગીને વાપરવાની આદત તમારા માટે કમનસીબ લઇને આવે છે. અન્યની વસ્તુના ઉપયોગથી  નકારાત્મક ઉર્જા ઉભી થાય છે.  તમે પણ બીજાની વસ્તુ વાપરવાની આદત ધરાવો છો તો ધ્યાન રાખજો. અને બીજાની આટવી વસ્તુઓ જીવનમાં ક્યારેય ન વાપરતા.

ઘડિયાળઃ વાસ્તુ મુજબ કોઈ બીજાની ઘડિયાળનો ઉપયોગ કયારેય ન કરવો જોઈએ. ઘડિયાળ સમયને દર્શાવે છે એટલે એવું માનવામાં આવે છે કે બીજાની  ઘડિયાળ પહેરવાથી તેનો ખરાબ સમય તમારી સાથે ચાલે છે અને તમે પણ નબળા સમયનો ભોગ બનો છો.

mat 23 વાસ્તુઃ અન્યની વસ્તુઓ વાપરવાની ટેવ કરી શકે છે હાનિ

કપડાઃજીવનમાં ક્યારેય બીજાના કપડાં ન પહેરવા જોઈએ. તેનાથી દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. બીજાના કપડાં પહેરવાથી નકારાત્મક ઉર્જા તમારા શરીરમાં પ્રવેશે છે.

Related image

વીંટી: માત્ર રત્નોની કે હીરાની નહીં પરંતુ કોઈ પણ ધાતુની વીંટી બીજાની ન પહેરવી જોઈએ.  ઘણા લોકો એકબીજાની વીંટી પહેરતા હોય છે જે યોગ્ય નથી.

Image result for viti

ચંપલઃ બીજાના પહેરેલા ચંપલ કે જૂતા ન પહેરવા જોઈએ. આ કુટેવથી દરિદ્રતાનો ભોગ બની શકાય છે. અન્યના ચંપલ તમે પહેરો છો ત્યારે તમે તેનો સંઘર્ષ તમારા જીવનમાં લઈ લો છો.

mat 22 વાસ્તુઃ અન્યની વસ્તુઓ વાપરવાની ટેવ કરી શકે છે હાનિ

પેનઃ લખવા માટે કોઈની પેન ન વાપરવી, વિદ્યાર્થીઓએ કોઈ બીજાની પેન્સિલ પણ ન વાપરવી. આમ કરવાથી તમને આર્થિક તથા  કારર્કિર્દી ક્ષેત્રમાં નુકસાન થાય છે.

mat 21 વાસ્તુઃ અન્યની વસ્તુઓ વાપરવાની ટેવ કરી શકે છે હાનિ