Not Set/ આજે હોળીકા દહન: જુઓ આજે દેશભરમાં કેવી-કેવી હોળીકાનું થઇ રહ્યું છે દહન

મુંબઇ, આજે દેશભરમાં રાતે હોળીકા દહન થશે અને તેની તૈયારીઓ થઇ રહી છે. હોળીકાના દહનને આસુરી તત્વોનો નાશ રૂપમાં જોવામાં આવે છે અને દેશભરમાં આ વખતે આતંકવાદ અને આતંકીઓ સમાજમાં ફેલાયેલી અન્ય આસુરી તત્વોનું હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે. તો આવો તેમે પણ જોવો આજે દેશભરમાં કેવી-કેવી હોળીકાનું દહન થઇ રહ્યું છે…. મસૂદ અઝહરનું […]

Navratri 2022
trp 8 આજે હોળીકા દહન: જુઓ આજે દેશભરમાં કેવી-કેવી હોળીકાનું થઇ રહ્યું છે દહન

મુંબઇ,

આજે દેશભરમાં રાતે હોળીકા દહન થશે અને તેની તૈયારીઓ થઇ રહી છે. હોળીકાના દહનને આસુરી તત્વોનો નાશ રૂપમાં જોવામાં આવે છે અને દેશભરમાં આ વખતે આતંકવાદ અને આતંકીઓ સમાજમાં ફેલાયેલી અન્ય આસુરી તત્વોનું હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે. તો આવો તેમે પણ જોવો આજે દેશભરમાં કેવી-કેવી હોળીકાનું દહન થઇ રહ્યું છે….

મસૂદ અઝહરનું દહન

પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરને હોળીની આગમાં દહન કરવાની સંપૂર્ણ તૈયારી થઇ ચુકી છે. મુંબઇના વર્લી વિસ્તારમાં હોળી પર પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ મસૂદ અઝહરનું હોલિકા દહન કરવાની તૈયારીઓ થઇ ચુકી છે.

2 8 આજે હોળીકા દહન: જુઓ આજે દેશભરમાં કેવી-કેવી હોળીકાનું થઇ રહ્યું છે દહન

PUBG ના પુતળાનું થશે દહન

દેશના ઘણા રાજ્યમાં બેન થઇ ચુકેલી ઓનલાઈન ગેમ પબજીનું પુતળું આ વખતે હોળી પર સળગવાની તૈયારી છે. મુંબઇમાં પબજીના પુતળાને પણ હોલિકા દહન માટે સજાવામાં આવ્યું છે.

4 9 આજે હોળીકા દહન: જુઓ આજે દેશભરમાં કેવી-કેવી હોળીકાનું થઇ રહ્યું છે દહન

આતંકવાદ પણ આવશે બાળવામાં

હોળીના આ ઉત્સવમાં આતંકવાદને પણ આગમાં બાળવામાં આવશે. મુંબઇના એક મેદાનમાં આવી પણ હોળીકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે.

3 9 આજે હોળીકા દહન: જુઓ આજે દેશભરમાં કેવી-કેવી હોળીકાનું થઇ રહ્યું છે દહન