Not Set/ મોઢામાં ફટાકડો ફૂટવાને લીધે ૭ વર્ષીય માસુમનું મૃત્યુ

મુંબઈ હાલમાં ફટાકડાને લીધે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાત વર્ષના માસુમનું ફટાકડાને લીધે મૃત્યુ થયું છે. મહારાષ્ટ્રમાં બુલધાણા શહેરમાં આ બનાવ ગુરુવારના રોજ થયો હતો. યશ સંજય ગ્વાટે નામનો સાથ વર્ષીય માસુમ તેના મિત્રો સાથે રમી રહ્યો હતો. દિવાળી તહેવાર નિમિત્તે બધા મિત્રો ભેગા થઈને ફટાકડા ફોડી રહ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે યશનું […]

Top Stories India Trending Navratri 2022
10710163186 8be5830e22 b મોઢામાં ફટાકડો ફૂટવાને લીધે ૭ વર્ષીય માસુમનું મૃત્યુ

મુંબઈ

હાલમાં ફટાકડાને લીધે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાત વર્ષના માસુમનું ફટાકડાને લીધે મૃત્યુ થયું છે.

મહારાષ્ટ્રમાં બુલધાણા શહેરમાં આ બનાવ ગુરુવારના રોજ થયો હતો.

યશ સંજય ગ્વાટે નામનો સાથ વર્ષીય માસુમ તેના મિત્રો સાથે રમી રહ્યો હતો. દિવાળી તહેવાર નિમિત્તે બધા મિત્રો ભેગા થઈને ફટાકડા ફોડી રહ્યા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે યશનું મૃત્યુ સુતળી બોમ્બ મોઢામાં ફૂટવાને લીધે થયું છે. યશને લાગ્યું કે આ બોમ્બ હવે નહી ફૂટે અને તેને તે હાથમાં ઉપાડ્યો હતો. પરંતુ તે ફૂટી જતા તેને ગંભીર ઈજા થઇ હતી.

ત્યારબાદ તેને નજીકની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો.