Not Set/ કેવી જશે આપની 11/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ તારીખ 11 ડિસેમ્બર, બુધવાર (ભાગ્યાંક – 8 ) તિથિ માગશર સુદ 14 રાશિ વૃષભ (બ, વ, ઉ) નક્ષત્ર રોહિણી યોગ સિદ્ધિ કરણ વણિજ દિન મહિમા – દત્તાત્રેય જયંતી દત્તબાવનીનો પાઠ કરવો શુભ ચોઘડીયું – સવારે 11.13 થી 12.33 રાહુકાલ – 12.00 થી 1.30 ભરણી નક્ષત્ર મંત્ર – ઓમ્ રોહિણ્યૈ નમઃ   મેષ (અ,લ,ઈ) – […]

Uncategorized
Amit Trivedi કેવી જશે આપની 11/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ
  • પંચાગ
તારીખ 11 ડિસેમ્બર, બુધવાર (ભાગ્યાંક – 8 )
તિથિ માગશર સુદ 14
રાશિ વૃષભ (બ, વ, ઉ)
નક્ષત્ર રોહિણી
યોગ સિદ્ધિ
કરણ વણિજ

દિન મહિમા –

  • દત્તાત્રેય જયંતી
  • દત્તબાવનીનો પાઠ કરવો
  • શુભ ચોઘડીયું – સવારે 11.13 થી 12.33
  • રાહુકાલ – 12.00 થી 1.30
  • ભરણી નક્ષત્ર મંત્ર – ઓમ્ રોહિણ્યૈ નમઃ

 

મેષ (અ,લ,ઈ) –

01 Mesh કેવી જશે આપની 11/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • આવકનો સ્રોત મળે
  • ઉત્સાહ ઘણો વધી જશે
  • મકાનની આવક થાય
  • જલસાવાદી અભિગમ રહે

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh કેવી જશે આપની 11/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • આત્મવિશ્વાસ વધે
  • સ્વ-પ્રયત્નથી કાર્યસિદ્ધિ
  • બપોર પછી આનંદ વધે
  • હિંમતમાં ઉમેરો થાય

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun કેવી જશે આપની 11/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ઉદાર થશો
  • હૃદયમાં શુભ ભાવના જાગે
  • ધર્મકાર્યો થાય
  • જમીન-મકાનથી લાભ

કર્ક (ડ,હ) –

04 Kark કેવી જશે આપની 11/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • વેપારમાં મોટો ઓર્ડર મળે
  • અચાનક મોટો ફાયદો થાય
  • પણ, નીતિ જાળવજો
  • ખોટી તક મળે પણ દૂર રહેજો

સિંહ (મ,ટ) –

05 Sinh કેવી જશે આપની 11/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • વેપારમાં થોડી નીરસતા
  • એક સાથે બે ઘોડે દોડવું પડે
  • આયાત-નિકાસના કાર્યો થાય
  • દાક્તરી વ્યવસાયમાં લાભ

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya કેવી જશે આપની 11/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ઇચ્છ્યું નહોતું ને થઈ ગયું
  • ધાર્યા કરતા વધુ મળી જાય
  • જીવનસાથીને ધનલાભ છે
  • જે મળે તે સાચવજો

તુલા (ર,ત) –

07 Tula કેવી જશે આપની 11/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • સંતાનવાંછુ માટે શુભ સમય
  • સંતાન પ્રાપ્તિના સમાચાર મળે
  • આવક વધશે
  • પ્રેમ સંબંધો મજબૂત બને

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik કેવી જશે આપની 11/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • પૈસાની ગણતરી વધુ થશે
  • સ્વાર્થ વૃત્તિ જાગે
  • વેપારમાં લાભ
  • સાળા-સાળીથી પણ લાભ

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan કેવી જશે આપની 11/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ધાર્યા કરતા વધુ મળે
  • જુદી જુદી પસંદગી મળે
  • પણ, સાચવજો
  • સારા ભેગું ખોટું આવશે

મકર (ખ,જ) –

10 Makar કેવી જશે આપની 11/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • પ્રવાસ થશે
  • વિચારો વારંવાર ફરશે
  • સંતાન દ્વારા લાભ
  • જીવનસાથી માર્ગ સૂઝાડશે

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh કેવી જશે આપની 11/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • આરોગ્ય જાળવજો
  • કોર્ટ કચેરીમાં સાવધાન
  • નોકરીમાં લાભ
  • નવા સમાચાર મળે

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen કેવી જશે આપની 11/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • કોર્ટમાં ચુકાદો આવે
  • અટક્યું કાર્ય આગળ ધપે
  • નિર્ણય લઈ શકશો
  • કરેલું કાર્ય ફળ આપશે

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.