Not Set/ કેવી જશે આપની 24/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

તારીખ તા. 24 જાન્યુઆરી 2020, મંગળવાર તિથિ ફાગણ વદ પડવો રાશિ ધન (ભ, ધ, ફ, ઢ) સવારે 7.41 ચંદ્ર મકર (ખ, જ) નક્ષત્ર ઉત્તરાષાઢા યોગ વજ્ર કરણ ચતુષ્પાદ દિન મહિમા – મૌની અમાસ શનિદેવ મકરમાં સવારે 9.54 રાહુકાલ સવારે 10.30 થી 12.00 શુભ ચોઘડીયું સવારે 12.52 થી બપોરે 2.14 મેષ (અ,લ,ઈ) – લક્ષ્મીયોગ રચાયો છે […]

Uncategorized
Amit Trivedi કેવી જશે આપની 24/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ
તારીખ તા. 24 જાન્યુઆરી 2020, મંગળવાર
તિથિ ફાગણ વદ પડવો
રાશિ ધન (ભ, ધ, ફ, ઢ) સવારે 7.41 ચંદ્ર મકર (ખ, જ)
નક્ષત્ર ઉત્તરાષાઢા
યોગ વજ્ર
કરણ ચતુષ્પાદ

દિન મહિમા –

  • મૌની અમાસ
  • શનિદેવ મકરમાં સવારે 9.54
  • રાહુકાલ સવારે 10.30 થી 12.00
  • શુભ ચોઘડીયું સવારે 12.52 થી બપોરે 2.14

મેષ (અ,લ,ઈ) –

01 Mesh.jpg?zoom=0 કેવી જશે આપની 24/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • લક્ષ્મીયોગ રચાયો છે
  • લાભ મળી શકે છે
  • પેશાબમાં બળતરાથી સાવધાન
  • શુભપ્રવાસ થશે

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh.jpg?zoom=0 કેવી જશે આપની 24/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • ભગવાન તરફ વૃત્તિ વળશે
  • મનમાં થોડો પસ્તાવો થશે
  • આરોગ્ય જાળવવું
  • કફ, શરદીથી સાવધાન

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun.jpg?zoom=0 કેવી જશે આપની 24/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • સ્નાયુના દુઃખાવાથી સાવધાન
  • મન થોડું વિચલીત રહે
  • ધનહાનિ દર્શાવે છે
  • કુટુંબમાં શાંતિ જાળવવી

કર્ક (ડ,હ) –

04 Kark.jpg?zoom=0 કેવી જશે આપની 24/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • ધનલાભ મળી શકે
  • ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે જોડાયેલાને લાભ
  • મન પ્રફુલ્લિત રહેશે
  • શાંતિમય દિવસ વિતે

સિંહ (મ,ટ) –

05 Sinh.jpg?zoom=0 કેવી જશે આપની 24/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • જીવનસાથી સાથે રકઝક
  • વિરોધ કરવાની ઇચ્છા થાય
  • શાંતિ જાળવવી
  • સંતાન સાથે મતભેદથી સાવધાની

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya.jpg?zoom=0 કેવી જશે આપની 24/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • તર્કશક્તિ ઉત્તમ
  • આંકડાકીય કાર્ય થાય
  • ઘર સંબંધી કાર્યો થાય
  • માતા સાથે અગત્યની ચર્ચા થાય

તુલા (ર,ત) –

07 Tula.jpg?zoom=0 કેવી જશે આપની 24/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • સ્થાનાંતરના યોગ છે
  • લાભ થશે
  • શુભપ્રવાસ થાય
  • નાના ભાઈબહેન સાથે મુસાફરી થાય

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik.jpg?zoom=0 કેવી જશે આપની 24/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • ભાષા આકરી ન બોલવી
  • ધનલાભ થઈ શકે
  • પરિવારમાં ઊગ્રચર્ચાથી બચવું
  • શાંતિથી દિવસ પસાર કરવો

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan.jpg?zoom=0 કેવી જશે આપની 24/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • પરદેશના કાર્યો થાય
  • ગુસ્સા ઉપર કાબૂ રાખવો
  • ખોટી ચર્ચામાં ન સપડાવું
  • શાંતિથી દિવસ પસાર કરવો

મકર (ખ,જ) –

10 Makar.jpg?zoom=0 કેવી જશે આપની 24/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • જીવનસાથીનો પ્રવાસ થાય
  • ધનલાભ થાય
  • ધર્મકાર્યો થાય
  • શાંતિથી દિવસ પસાર થાય

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh.jpg?zoom=0 કેવી જશે આપની 24/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • નોકરીમાં લાભ થાય
  • સુખ-સગવડમાં ઉમેરો થઈ શકે
  • મિત્રો સાથે આનંદ
  • જીવનસાથી સાથે મતભેદ થઈ શકે

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen.jpg?zoom=0 કેવી જશે આપની 24/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • અચાનક લાભની સંભાવના
  • કાર્યમાં સરળતા રહે
  • ધ્યેય પ્રાપ્ત થઈ શકે
  • શાંતિથી દિવસ પસાર થાય

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.