Not Set/ કેવી જશે આપની 08/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ  તારીખ તા. 8 જાન્યુઆરી 2019, બુધવાર તિથિ પોષ સુદ તેરસ રાશિ વૃષભ (બ, વ, ઉ) નક્ષત્ર રોહિણી (ઓમ્ રોહિણ્યૈ નમઃ) યોગ શુક્લા કરણ કૌલવ દિન મહિમા – પ્રદોષ છે રવિયોગ બપોરે 3.51થી પ્રારંભ રાહુકાલ બપોરે 12.00 થી 1.30 શુભ ચોઘડીયું સવારે 11.23 થી 12.46 મેષ (અ,લ,ઈ) – સામાજિક કાર્યો થાય જાહેર પ્રવચન થાય ધનલાભ […]

Uncategorized
Amit Trivedi કેવી જશે આપની 08/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ
  • પંચાગ 
તારીખ તા. 8 જાન્યુઆરી 2019, બુધવાર
તિથિ પોષ સુદ તેરસ
રાશિ વૃષભ (બ, વ, ઉ)
નક્ષત્ર રોહિણી (ઓમ્ રોહિણ્યૈ નમઃ)
યોગ શુક્લા
કરણ કૌલવ

દિન મહિમા –

  • પ્રદોષ છે
  • રવિયોગ બપોરે 3.51થી પ્રારંભ
  • રાહુકાલ બપોરે 12.00 થી 1.30
  • શુભ ચોઘડીયું સવારે 11.23 થી 12.46

મેષ (અ,લ,ઈ) –

01 Mesh.jpg?zoom=0 કેવી જશે આપની 08/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • સામાજિક કાર્યો થાય
  • જાહેર પ્રવચન થાય
  • ધનલાભ થશે
  • સુખમાં દિવસ વિતશે

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh.jpg?zoom=0 કેવી જશે આપની 08/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • કાર્ય ફળશે
  • તમારું કરેલું ઊગી નીકળશે
  • જીવનસાથીનો સાથ મળે
  • આનંદમાં દિવસ વિતશે

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun.jpg?zoom=0 કેવી જશે આપની 08/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • સંતાન પ્રાપ્તિના યોગ છે
  • ધનવ્યય થાય
  • નોકરીમાં આવક પણ થાય
  • ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે લાભ

કર્ક (ડ,હ) –

04 Kark.jpg?zoom=0 કેવી જશે આપની 08/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • કાર્ય ઉત્તમ થાય
  • તમારી વાહ વાહ થાય
  • પ્રગતિ થઈ શકે
  • લાભ મળે

સિંહ (મ,ટ) –

05 Sinh.jpg?zoom=0 કેવી જશે આપની 08/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • પ્રેમના આવેગ વધે
  • ધનપ્રાપ્તિના યોગ છે
  • ઘરમાં સુધારા થઈ શકે
  • નવા સાધનો વસાવી શકાય

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya.jpg?zoom=0 કેવી જશે આપની 08/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • સમજી વિચારીને કાર્ય કરજો
  • ખોટા આંધળૂકીયા ન કરશો
  • પ્રવાસમાં મુશ્કેલી રહે
  • ચોક્સાઈ વધુ રાખજો

તુલા (ર,ત) –

07 Tula.jpg?zoom=0 કેવી જશે આપની 08/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • વ્યસ્તતા રહે
  • આકરી વાણી નીકળે
  • કાર્યમાં જોશ રહે
  • વિવેક જાળવવો

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik.jpg?zoom=0 કેવી જશે આપની 08/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • વેવિશાળના યોગ છે
  • પ્રેમ સંબંધો મજબૂત બને
  • અધિકારીથી લાભ
  • શાંતિથી દિવસ વીતે

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan.jpg?zoom=0 કેવી જશે આપની 08/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • સહકાર મળે
  • વેવિશાળના યોગ છે
  • ભાગીદારી મજબૂત બને
  • લાભપૂર્ણ દિવસ રહે

મકર (ખ,જ) –

10 Makar.jpg?zoom=0 કેવી જશે આપની 08/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • ધર્મકાર્યો થાય
  • શાસ્ત્રોક્ત વાંચન થાય
  • ભગવાન તરફ વૃત્તિ ઢળે
  • વિદ્યાર્થીઓ માટે શુભ સમય

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh.jpg?zoom=0 કેવી જશે આપની 08/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • નોકરીમાં કાર્ય વધુ રહે
  • કાર્ય કરવાનો આનંદ આવે
  • ધનપ્રાપ્તિના અવસર છે
  • વેપારમાં લાભ થઈ શકે

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen.jpg?zoom=0 કેવી જશે આપની 08/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • એસીડીટીથી સાવધાન
  • ખોટો નિર્ણય ન લેવાઈ જાય તે જોવું
  • વિશ્વાસ જાળવવો
  • સમજી-વિચારીને નિર્ણય લેવો

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.