Not Set/ કેવી જશે આપની 09/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ  તારીખ તા. 9 જાન્યુઆરી 2019, ગુરૂવાર તિથિ પોષ સુદ ચૌદશ રાશિ મિથુન (ક, છ, ઘ) નક્ષત્ર મૃગશીર્ષ (ઓમ્ ચંદ્રમસે નમઃ) યોગ બ્રહ્મા કરણ ગર દિન મહિમા – વૈધૃતિ અને મહાપાત બપોરે 2.45 પૂર્ણ સ્થિરયોગ બપોરે 3.38 થી રાત્રે 2.35 સુધી શ્રીસૂક્તનો પાઠ કરવો પુરૂષસુક્તનો પાઠ કરવો શુક્ર ગ્રહ કુંભમાં પ્રવેશી ચૂક્યા છે મેષ (અ,લ,ઈ) […]

Uncategorized
Amit Trivedi કેવી જશે આપની 09/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ
  • પંચાગ 
તારીખ તા. 9 જાન્યુઆરી 2019, ગુરૂવાર
તિથિ પોષ સુદ ચૌદશ
રાશિ મિથુન (ક, છ, ઘ)
નક્ષત્ર મૃગશીર્ષ (ઓમ્ ચંદ્રમસે નમઃ)
યોગ બ્રહ્મા
કરણ ગર

દિન મહિમા –

  • વૈધૃતિ અને મહાપાત બપોરે 2.45 પૂર્ણ
  • સ્થિરયોગ બપોરે 3.38 થી રાત્રે 2.35 સુધી
  • શ્રીસૂક્તનો પાઠ કરવો
  • પુરૂષસુક્તનો પાઠ કરવો
  • શુક્ર ગ્રહ કુંભમાં પ્રવેશી ચૂક્યા છે

મેષ (અ,લ,ઈ) –

01 Mesh.jpg?zoom=0 કેવી જશે આપની 09/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • ધન પ્રાપ્તિના યોગ પ્રબળ છે
  • મુસાફરી થશે
  • રાજનીતિમાં લાભ થઈ શકે
  • સગપણ થવાના યોગ રચાયા છે

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh.jpg?zoom=0 કેવી જશે આપની 09/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • પ્રેમયોગ સારીપેઠે રચાયો છે
  • મનમાં પ્રેમના આવેગો ઉમડે
  • વેપારમાં લાભ થાય
  • ઘરમાં નવી ચીજવસ્તુ વસાવાય

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun.jpg?zoom=0 કેવી જશે આપની 09/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • જીવનસાથી સાથે મતભેદ થાય
  • ભગવાનમાં શ્રદ્ધા જાગે
  • તમારી ભાષાથી કકળાટ વધે
  • ન બોલ્યામાં નવ ગુણ

કર્ક (ડ,હ) –

04 Kark.jpg?zoom=0 કેવી જશે આપની 09/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • ગુસ્સા ઉપર કાબૂ રાખો
  • પરદેશના કાર્યો થાય
  • આરોગ્ય જાળવવું પડે
  • માતા સાથે મતભેદ થાય

સિંહ (મ,ટ) –

05 Sinh.jpg?zoom=0 કેવી જશે આપની 09/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • ધન સંપતિ વધે
  • વેપારમાં લાભ મળે
  • નવા ઓર્ડર મળે
  • રાજનીતિના ક્ષેત્રે યશ મળે

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya.jpg?zoom=0 કેવી જશે આપની 09/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • મિત્રોથી લાભ થાય
  • સંબંધો વધુ મજબૂત બને
  • ધનલાભ થશે
  • પ્રેમયોગ પણ ખીલ્યો છે

તુલા (ર,ત) –

07 Tula.jpg?zoom=0 કેવી જશે આપની 09/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • લાંબી મુસાફરીના યોગ છે
  • પરદેશના યોગ પણ છે
  • પિતાનું આરોગ્ય જાળવજો
  • વેપારમાં નીરસતા જણાય

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik.jpg?zoom=0 કેવી જશે આપની 09/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • ગુહ્યબિમારીથી સાચવવું
  • શરદી-ખાંસીથી સાચવવું
  • પરિવારમાં મતભેદ થાય
  • શાંતિથી દિવસ પસાર કરવો

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan.jpg?zoom=0 કેવી જશે આપની 09/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • ચિંતા વધુ થાય
  • ઘરની સમસ્યા સતાવે
  • જીવનસાથી સાથે મતભેદ
  • સાસરી પક્ષમાં મતમતાંતર રહે

મકર (ખ,જ) –

10 Makar.jpg?zoom=0 કેવી જશે આપની 09/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • રોકડ રકમની આવક
  • આનંદમાં ઉમેરો થાય
  • ભાગ્ય ચમકી ઊઠે
  • ઉત્તમ ભોજન જમવા મળે

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh.jpg?zoom=0 કેવી જશે આપની 09/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • ભાગ્યનો સાથ મળે
  • પ્રવાસથી લાભ
  • સ્ત્રીપાત્રોથી લાભ
  • કાર્ય વધુ ઉત્તમ થાય

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen.jpg?zoom=0 કેવી જશે આપની 09/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • સંતાન સાથે રકઝક
  • એસીડીટીથી સાચવવું
  • પ્રવાસની શક્યતા છે
  • મોજીલો સમય વિતે

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.