Not Set/ RIP/ ભારતીય અમેરિકન સમુદાયના અગ્રણી રમેશભાઈ પટેલ કોવિડ -19  વિરુદ્ધ જિંદગીની જંગ હારી ગયા …

કોરોના વાઇરસે અખા વિશ્વને ભરડામાં લીધું છે. ત્યારે અમેરિકામામાં સૌથી વધુ કોરોના સંક્રમીતો નોધાઇ રહ્યા છે. અને ત્યાં વસતા ભારતીયો પણ મોટી સંખ્યામાં કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. ત્યારે અમેરિકામાં અગ્રણી રમેશભાઇ પટેલનું નિધન થયું છે. અમેરિકન સમય અનુસાર 5 જૂન, 2020 ના રોજ બપોરે આશરે 4:30 વાગ્યે કોરોના વાયરસ સામેની જંગ હારી ગયા હતા. […]

World
0088c4c2c90a0e05eba3d6c876d9a65b RIP/ ભારતીય અમેરિકન સમુદાયના અગ્રણી રમેશભાઈ પટેલ કોવિડ -19  વિરુદ્ધ જિંદગીની જંગ હારી ગયા ...

કોરોના વાઇરસે અખા વિશ્વને ભરડામાં લીધું છે. ત્યારે અમેરિકામામાં સૌથી વધુ કોરોના સંક્રમીતો નોધાઇ રહ્યા છે. અને ત્યાં વસતા ભારતીયો પણ મોટી સંખ્યામાં કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. ત્યારે અમેરિકામાં અગ્રણી રમેશભાઇ પટેલનું નિધન થયું છે. અમેરિકન સમય અનુસાર 5 જૂન, 2020 ના રોજ બપોરે આશરે 4:30 વાગ્યે કોરોના વાયરસ સામેની જંગ હારી ગયા હતા.

getPhoto.php3Fphoto3D138999resize 1591493874 RIP/ ભારતીય અમેરિકન સમુદાયના અગ્રણી રમેશભાઈ પટેલ કોવિડ -19  વિરુદ્ધ જિંદગીની જંગ હારી ગયા ...

ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલ જનરલ, સંદીપ ચક્રવર્તીએ ટ્વીટ કરીને તેમની સંવેદના વ્યક્ત કરી છે. તો અમેરિકા ખાતે ભારતીય રાજદૂત તરણજીતસિંહ સંધુએ પણ રમેશ પટેલના નિધનના  થોડા કલાકો બાદ ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી હતી.