Surat News/ સુરતના સચિન વિસ્તારમાં જવેલર્સની દુકાનમાં લૂંટ વિથ મર્ડરનો મામલો, આરોપીને સ્થાનિકોએ ઝડપ્યો

આરોપી દિપક પાસવાનને સાથે રાખી પોલીસે રીકંસ્ટ્રશન કર્યું હતું

Top Stories Gujarat Surat

Surat News : સુરતના સચિન વિસ્તારમાંજ્વેલર્સની દુકાનમાંલૂંટ વીથ મર્ડરનો ગંભીર બનાવ બન્યો હતો. આ બનાવમાં સ્થાનિક લોકોએ એક આરોપીને ઝડપ્યો હતો. લૂંટ બાદ ભાગી રહેલા આરોપીને સ્થાનિકોએ ઝડપી લીધો હતો. દરમિયાન સચિન પોલીસે પકડાયેલા એક આરોપીને સાથે રાખી ઘટનાનું રીકંસ્ટ્રશન કર્યું હતું.

જેમાં આરોપી દિપક પાસવાનને સાથે રાખી પોલીસે રીકંસ્ટ્રશન કર્યું હતું. લૂંટ વિથ હત્યાની ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો તેને લઈને પોલીસે રીકંસ્ટ્રશન કર્યું હતું. હજુ ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દૂર.છે. જેમને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં 20 દિવસ પહેલા રાખેલા નોકરે કરી 1.27 લાખ રોકડાની ચોરી

આ પણ વાંચો: સોનાની દાણચોરીની નવી મોડસ ઓપરેન્ડી, દુબઈની ટ્રિપ કરનારાને ખેપિયા બનાવો

આ પણ વાંચો: સુરતમાં આજથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ની પરીક્ષા, ગેરરીતિ રોકવા ચુસ્ત આયોજન