Not Set/ રશિયા Vs. ક્રોએશિયા, રશિયાને હરાવી ક્રોએશિયા પહોંચ્યું સેમીફાઇનલમાં

સોચી (રશિયા), ફિફા વર્લ્ડ કપના ચોથા ક્વાટર ફાઇનલ કપમાં ક્રોએશિયાએ રૂસને પેનલ્ટી શૂટ આઉટમાં 4-3 થી હરાવીને સેમી-ફાઈનલમાં પોતાનું સ્થાન મેળવીલીધું છે. ફાઇનલ મિનિટ સુધી બંને ટીમો સમાન ગોલ પર રહી હતી. જેથી તેમને પેનલ્ટી શૂટ મળી હતી. તો વાત કરીએ તો ક્રોએશિયા બુધવારે સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે રમશે. ક્રોએશિયાની ટીમ 20 વર્ષ પછી સેમિ-ફાઈનલમાં પહોંચે […]

Sports
russia vs croatia રશિયા Vs. ક્રોએશિયા, રશિયાને હરાવી ક્રોએશિયા પહોંચ્યું સેમીફાઇનલમાં

સોચી (રશિયા),
ફિફા વર્લ્ડ કપના ચોથા ક્વાટર ફાઇનલ કપમાં ક્રોએશિયાએ રૂસને પેનલ્ટી શૂટ આઉટમાં 4-3 થી હરાવીને સેમી-ફાઈનલમાં પોતાનું સ્થાન મેળવીલીધું છે.

ફાઇનલ મિનિટ સુધી બંને ટીમો સમાન ગોલ પર રહી હતી. જેથી તેમને પેનલ્ટી શૂટ મળી હતી. તો વાત કરીએ તો ક્રોએશિયા બુધવારે સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે રમશે. ક્રોએશિયાની ટીમ 20 વર્ષ પછી સેમિ-ફાઈનલમાં પહોંચે છે. અગાઉ, તે 1998 ના વિશ્વકપના સેમિ-ફાઇનલ સુધી પહોંચી હતી.

મેચની સુનિશ્ચિત સમય સુધી, બન્ને ટીમો 1-1 થી આગળ હતી. જ્યારે મેચમાં એક્સ્ટ્રા સમયની વધારવામાં આવ્યો ત્યારે તે સમયમાં બન્ને ટીમોએ તેમના ખાતામાં 1-1 ગોલ નોંધાવ્યા હતા અને મેચને અંતે પૂર્ણ કરી હતી.

મેચના 100 મી મિનિટમાં એક્સ્ટ્રા ટાઇમ સુધી પહોંચ્યું ત્યારે ક્રોએશિયાને ડોમેગોસ વિડાએ ગોલ સાથે લીડ આપી. જેમાં આગામી 15 મિનિટ સુધી ક્રોએશિયા રશિયા પર ભારે પડ્યું હતું. રશિયા સતત મેચમાં તકો શોધી રહ્યુ હતું, પરંતુ ક્રોએશિયાનું ડિફેન્સ મજબૂત હોવાના કારણે તેને તક આપવા દીધી નહોતી.