Not Set/ હિંમતનગરમાં બાઈક, કાર અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત,ત્રણેય વાહનોમાં લાગી આગ

હિંમતનગર, સાબરકાંઠાના હિંમતનગરના ગામડી નજીક બાઈક કાર અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ત્રણેય વાહનોમાં આગ લાગી હતી.ફાયરે આગ પર કાબૂ મેળવ્યો. ત્યારે અકસ્માતમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

Gujarat Others Videos

હિંમતનગર,

સાબરકાંઠાના હિંમતનગરના ગામડી નજીક બાઈક કાર અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ત્રણેય વાહનોમાં આગ લાગી હતી.ફાયરે આગ પર કાબૂ મેળવ્યો. ત્યારે અકસ્માતમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.