Not Set/ દંગલ માટે સલમાને આમિરને કહ્યું, હું આમિરને નફરત કરૂં છું

મુંબઇઃ શુક્રવારે રિલીઝ થયેલી આમિર ખાની દંગલ ફિલ્મ પર દંબંગ ખાને કોમન્ટ કરી હતી. જણાવ્યું હતું કે,સલમાને સોશિયલ મીડિયામાં આમિર ખાનને નફરત કરતો હોવાનું જણાવ્યું હતું. દંગલના પોસ્ટરની સાથે સાથે જ સલ્લુએ લખ્યુ છે કે, “માય ફેમિલી સો અ દંગલ યસ્ટરડે ઇવનીંગ એન્ડ થોટ ઇટ વોઝ અ મચ બેટર ફિલ્મ ધેન સુલ્તાન… લવયુ પર્સનલી આમિર […]

Entertainment

મુંબઇઃ શુક્રવારે રિલીઝ થયેલી આમિર ખાની દંગલ ફિલ્મ પર દંબંગ ખાને કોમન્ટ કરી હતી. જણાવ્યું હતું કે,સલમાને સોશિયલ મીડિયામાં આમિર ખાનને નફરત કરતો હોવાનું જણાવ્યું હતું.

દંગલના પોસ્ટરની સાથે સાથે જ સલ્લુએ લખ્યુ છે કે, “માય ફેમિલી સો અ દંગલ યસ્ટરડે ઇવનીંગ એન્ડ થોટ ઇટ વોઝ અ મચ બેટર ફિલ્મ ધેન સુલ્તાન… લવયુ પર્સનલી આમિર એન્ડ હેટ યુ પ્રોફેશનલી.”.

સલમાનની ફેમિલીએ જ સલમાનથી બેટર કહિ દિધો આમિરને અને આ વાતથી ખફા થઇ ગયા દબંગખાન બસ પછી શું હતું, પોતાની ભડાશ ફેમિલી પર ન કાઢીને સોશિયલ મીડિયા પર કાઢી.

જ્યાં સલમાન અને આમિર એકબીજાની ફિલ્મોને સોશ્યલ મિડીયા પર કરતા હતા જમકર પ્રમોટ, ત્યાં જ હવે તારીફ તો દુર પણ એકબીજાના કામને કરવા લાગ્યા છે હેટ…

એક સમયે આ બંને કલાકારો એકબીજાના કામના વખાણ કરતા હતા. ત્યારે હાલમાં સલમાનના સોશિયલ મીડિયા પર આવેલી આ કોમેન્ટથી બંને વચ્ચેન નારાજગી સામે આવી છે.