Not Set/ સલમાનનો લીક થયેલો આ વિડીયો જોઇને તમે ફિલ્મ જોવા લલચાઇ જશો

મુંબઇ બોલીવુડ સ્ટાર ‘સલમાન ખાન’ની ફિલ્મ ‘રેસ-3’ એક સીન લીક થયો છે. જેમાં સલમાનનો બાઈક સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે.આ લીક વીડીયોમાં સલમાન સ્ટંટ કરતો જેાવા મળી રહ્યાં છે. આ સ્ટંટમાં ભાઈજાને ઝાડ નીચેથી બાઈક નીકળીને લઇ જાય છે. તમને જણાવી દઈએ કે સલમાન આવા સીન આ ફિલ્મમાં જ નહી પરંતું આવા સીન ફિલ્મ ‘કિક’માં પણ કરતા જોવા […]

Entertainment
salman khan mahi સલમાનનો લીક થયેલો આ વિડીયો જોઇને તમે ફિલ્મ જોવા લલચાઇ જશો

મુંબઇ

બોલીવુડ સ્ટાર ‘સલમાન ખાન’ની ફિલ્મ ‘રેસ-3’ એક સીન લીક થયો છે. જેમાં સલમાનનો બાઈક સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે.આ લીક વીડીયોમાં સલમાન સ્ટંટ કરતો જેાવા મળી રહ્યાં છે. આ સ્ટંટમાં ભાઈજાને ઝાડ નીચેથી બાઈક નીકળીને લઇ જાય છે.

તમને જણાવી દઈએ કે સલમાન આવા સીન આ ફિલ્મમાં જ નહી પરંતું આવા સીન ફિલ્મ ‘કિક’માં પણ કરતા જોવા મળ્યા હતા. કીક ફિલ્મમાં સલમાનને રેલગાડીની સામેથી સાઇકલ લઈને જઈ રહ્યો હોય તેવા સીન પણ ખાસ્સી ચર્ચા જગાવી હતી.

https://twitter.com/being_kingof_bo/status/980543204129992705

ઉલ્લેખનીય છે કે ‘રેસ-3’ સલમાનના આ સીનથી લાગી રહ્યું છે કે 2018ની ઈદ પર આ ફિલ્મ શાનદાર સાબિત થશે. સલમાનની ફિલ્મ ‘ટાઇગર ઝીંદા હૈ’ પછીની આ બીજી ફિલ્મ છે જેમાં સલમાન એક્શન રૂપમાં જોવા મળશે. સલમાનના ‘રેસ-3’ વિડીયો સાથે સાથે તેની તસ્વીરો પણ લીક થઇ છે.આ લીક તસ્વીરમાં સલમાન ભારે વજનવાળી બંદૂક ચલાવતા જોવા મળી રહ્યાં છે.

આ ફિલ્મમાં સીનને સલમાનને અગાઉની ફિલ્મ ‘ટાઇગર ઝીંદા હૈ‘ કરતા સારી ગણવામાં આવી રહી છે અને આ ફિલ્મનો વિડીયો અને ફોટા ઘણા લીક થઇ રહ્યા છે.