Not Set/ ટીઆરપીમાં KBC ને હરાવવા માટે સક્ષમ ન રહ્યું બીગ બોસ, જાણો આટલા નંબરથી આગળ

મુંબઈ ટીવીના બે પોપુલર શો ‘કોન બનેગા કરોડપતિ’ અને ‘બીગ બોસ 12’એ નાની સ્ક્રીન દસ્તક આપી દીધી છે. બંને શોને લઈને દર્શકો ખુબ જ આતુર જોવા મળી રહ્યા છે. 3 સપ્ટેમ્બરે શરુ થયેલ મહાનાયક અમિતાભ બચ્ચનનો શો ‘કોન બનેગા કરોડપતિ’ શરુ થયા ઘણા દિવસો થઇ ચુક્યા છે તો સુપરસ્ટાર સલમાન ખાનનો શો ‘બીગ બોસ 12’ને […]

Trending Entertainment
hak ટીઆરપીમાં KBC ને હરાવવા માટે સક્ષમ ન રહ્યું બીગ બોસ, જાણો આટલા નંબરથી આગળ

મુંબઈ

ટીવીના બે પોપુલર શો ‘કોન બનેગા કરોડપતિ’ અને ‘બીગ બોસ 12’એ નાની સ્ક્રીન દસ્તક આપી દીધી છે. બંને શોને લઈને દર્શકો ખુબ જ આતુર જોવા મળી રહ્યા છે. 3 સપ્ટેમ્બરે શરુ થયેલ મહાનાયક અમિતાભ બચ્ચનનો શો ‘કોન બનેગા કરોડપતિ’ શરુ થયા ઘણા દિવસો થઇ ચુક્યા છે તો સુપરસ્ટાર સલમાન ખાનનો શો ‘બીગ બોસ 12’ને શરુ થયા અઠવાડિયું પણ નથી નથી. આવામાં બંને શોની ટીઆરપીને લઈને સારી એવી જંગ ચાલી રહી છે. શોની ટાઈમિંગ પણ સેમ જ હોવાના કારણે બંનેના વ્યૂઅર્સ વેચાય ગયા છે. આવામાં દરેક લોકો આ બંને શોની ટીઆરપી પર નજર રાખીને બેઠા છે.

Image result for kaun banega salman khan

આપને જણાવી દઈએ કે ‘બીગ બોસ 12’ શરુ થયા પહેલા ‘KBC’ ટીઆરપીની ટોપ 10 માં પોતાની જગ્યા બનાવી ચુક્યું હતું. ‘કેબીસી’ 7 માં નંબર પર પોતાની જગ્યા બનાવી હતી. પરંતુ ‘બીગ બોસ 12’ની શરૂઆત થયા પછી ‘કેબીસી’ની ટીઆરપી પણ આ અસર જરૂર જોવા મળશે. તાજેતરમાં જ bizasiaએ તેની વેબસાઈટ પર બંને શોની ટીઆરપી રેટ નાખી છે.

Related image

Bizasia.com ના રિપોર્ટ્સ મુજબ યુકેની ટીઆરપી સામે આવી છે. જેમાં ‘કેબીસી’ ‘બીગ બોસ’ને  પાછળ રાખી દીધુ છે. બિજએશિયાના પ્રમાણે બીગ બોસની વ્યૂઅરશિપ 35,500 રૂપિયા છે. તો ‘કોનબનેગા કરોડપતિ’ની વ્યૂઅરશિપ 43,500ના સાથે આગળ નીકળી ગયો છે. આનો મતલબ સાફ છે કે યુકેના લોકોને બીગ બી ની હોસ્ટ કરવાની સ્ટાઈલ વધારે પસંદ કરી રહ્યા છે. જો કે હજુ જોવાનું બાકી છે કે ‘બીગ બોસ’ મેકર્સ અને સ્પર્ધકો ઇન્ડિયામાં શોની ટીઆરપી ક્યાં સુધી પહોંચાડવામાં સફળ બને છે.

જણાવીએ કે સલમાન ખાનનો શો ‘બીગ બોસ 12’નું પ્રીમિયર 16 સપ્ટેમ્બરે જોવા મળ્યું હતું. આ વખતે મેકર્સ એક અલગ થીમ પર આવ્યા છે. જેનું નામ વિચિત્ર જોડી છે.

Image result for kaun banega salman khan