Not Set/ સલમાને અનિલને સરખાવ્યા બીગબી સાથે, પરંતુ અનિલે સલમાનને કહ્યું “ખોટી વાત”

  બોલીવુડના અભિનેતા સલમાન ખાને અનિલ કપૂરના કામની તુલના સદીના મહાનાયક અમિતાબ બચ્ચન સાથે કરી હતી. સલમાને જણાવ્યું હતું કે આ ઉંમરમાં જો અમિતાબ બચ્ચનને કોઈ રિપ્લેસ કરી શકે છે તો તે એક માત્ર અનિલ કપૂર જ છે. આપણે જણાવ દઈએ કે અનિલ કપૂર આ ઉંમરે એટલું કામ અને કમાણી કરે છે કે એટલી કમાણી […]

Uncategorized
IMG 6027 સલમાને અનિલને સરખાવ્યા બીગબી સાથે, પરંતુ અનિલે સલમાનને કહ્યું "ખોટી વાત"

 

બોલીવુડના અભિનેતા સલમાન ખાને અનિલ કપૂરના કામની તુલના સદીના મહાનાયક અમિતાબ બચ્ચન સાથે કરી હતી. સલમાને જણાવ્યું હતું કે આ ઉંમરમાં જો અમિતાબ બચ્ચનને કોઈ રિપ્લેસ કરી શકે છે તો તે એક માત્ર અનિલ કપૂર જ છે.
આપણે જણાવ દઈએ કે અનિલ કપૂર આ ઉંમરે એટલું કામ અને કમાણી કરે છે કે એટલી કમાણી કોઈ યંગસ્ટર પણ નહિ કરતુ હોય.

આ મુદ્દામાં અનિલ કપૂર જણાવ્યું હતું કે,

અમિતાબ બચ્ચન એક એવા કલાકાર છે, જેવા કલાકર સદીમાં એક વાર થતા હોય છે. મારુ અમિતાબ બચ્ચન જેવું બનવું અસંભવ છે. મારા વિચારથી આવું વિચારવું પણ ખોટું હશે. મારુ નામ એમની સાથે લેવામાં આવે છે એ મારા સ્માર્ટ એક સૌભાગ્યની વાત છે પરંતુ હું હકીકત જાણ છું કે વાસ્તવિકતામાં એવું કઈ નથી.”