Not Set/ વાંચો, સલમાન ખાન આ કારણથી ફિલ્મોમાં નેગેટીવ રોલ નથી કરતા

મુંબઈ એક્ટર સલમાન ખાનનું કહેવું છે કે તેઓ ફિલ્મોમાં ક્યારેય વિલનનો રોલ નહિ કરે. જો પોતે વિલનનો રોલ કરશે તો તેના રોલને જોઇને પબ્લિક પણ તેવો વ્યવહાર કરવા લાગશે. મારી અત્યાર સુધીની જેટલી પણ ફિલ્મો છે તે બધી કોઈક સંદેશ આપે છે. આ ફિલ્મોનો સંદેશ ખોટા કામથી દૂર રહીને સારા કામ કરવાનું એવું છે. બોલીવુડના […]

Uncategorized
664197 528124 salman khan 121216 વાંચો, સલમાન ખાન આ કારણથી ફિલ્મોમાં નેગેટીવ રોલ નથી કરતા

મુંબઈ

એક્ટર સલમાન ખાનનું કહેવું છે કે તેઓ ફિલ્મોમાં ક્યારેય વિલનનો રોલ નહિ કરે. જો પોતે વિલનનો રોલ કરશે તો તેના રોલને જોઇને પબ્લિક પણ તેવો વ્યવહાર કરવા લાગશે. મારી અત્યાર સુધીની જેટલી પણ ફિલ્મો છે તે બધી કોઈક સંદેશ આપે છે. આ ફિલ્મોનો સંદેશ ખોટા કામથી દૂર રહીને સારા કામ કરવાનું એવું છે. બોલીવુડના દબંગ ખાન તરીકે ઓળખાતા સલમાન ખાનનું કહેવું છે કે તે ભલે મિનીંગવાળી ફિલ્મો નથી કરતા પણ તેની ફિલ્મો પાછળ સંદેશ જરૂર હોય છે.

Image result for salman khan

વર્ષ ૧૯૮૮માં ‘ બીવી હો તો એસી ‘ આ ફિલ્મથી સલમાન ખાને બોલીવુડમાં શ્રીગણેશ કર્યા હતા. ત્યારબાદ તેને મેને પ્યાર કિયા, કરણ અર્જુન , જુડવા , બીવી નં.૧ , વોન્ટેડ , દબંગ અને કિક જેવી હીટ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

Related image

૩૦ વર્ષના કેરિયર વિશે સલમાન ખાને કહ્યું છે કે મને એવું લાગી રહ્યું છે કે આ થોડા દિવસો પહેલાની જ વાત છે. મેં એક એરહોસ્ટેસને જોઈ. તેણે મને પૂછ્યું તમે કેમ છો ? શું ચાલી રહ્યું છે ? તમારી સફર કેવી છે ? આ એરહોસ્ટેસ રેણું આર્યા હતી. ફિલ્મ ‘  બીવી હો તો એસી ’ માં તે ઓપોઝીટ રોલમાં સલમાન ખાન સાથે કામ કર્યું હતું.

Image result for salman khan

તમને જણાવી દઈએ કે ફિલ્મોમાં રોમાન્સ અને હીરોની ભૂમિકા ભજવનારા સુપરસ્ટાર સલમાન ખાનબીગ બોસ-૧૨ ‘ નું હોસ્ટીંગ કરી રહ્યા છે. આ સીઝન કલર્સ ચેનલ પર ૧૬ સપ્ટેમ્બરથી શરુ થશે.