Not Set/ સલમાનની મુશ્કેલીમાં વધારો, પત્રકારે નોંધાવ્યો મારામારીનો કેસ

વિવાદો સાથે સાગમટો વ્યવહાર ઘરાવતા બોલિવુડનાં સુપર ડુપર સ્ટાર સલમાન ખાનની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે. અને આ વખતે બોલીવુડ અભિનેતા સલમાન ખાન પર મુંબઈના એક પત્રકારે મારામારીનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવતા બોલિવુડમાં સોંપો પડી ગયો છે. મુંબઇના એક પત્રકાર દ્રારા સલમાન વિરુધ અંધેરી મેટ્રોપોલિટન કોર્ટમાં કેસ દાખલ કરવામા આવ્યો છે. પત્રકાર દ્રારા દાખલ કરવામા આવેલા કેસમાં  […]

Top Stories Entertainment
salman 1 સલમાનની મુશ્કેલીમાં વધારો, પત્રકારે નોંધાવ્યો મારામારીનો કેસ

વિવાદો સાથે સાગમટો વ્યવહાર ઘરાવતા બોલિવુડનાં સુપર ડુપર સ્ટાર સલમાન ખાનની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે. અને આ વખતે બોલીવુડ અભિનેતા સલમાન ખાન પર મુંબઈના એક પત્રકારે મારામારીનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવતા બોલિવુડમાં સોંપો પડી ગયો છે. મુંબઇના એક પત્રકાર દ્રારા સલમાન વિરુધ અંધેરી મેટ્રોપોલિટન કોર્ટમાં કેસ દાખલ કરવામા આવ્યો છે. પત્રકાર દ્રારા દાખલ કરવામા આવેલા કેસમાં  કોર્ટ દ્રારા  12મી જુલાઈએ સુનવણી હાથ ધરાશે. ત્યારે ફરી સલમાન વિવાદ વચ્ચે ઘેરાયેલો જોવા મળ્યો હતો.

સલમાન ખાનની મુશ્કેલી આ વખતે આ રીતે વધી………..

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.