Glamour/ સુંદરતામાં બોલીવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપતી, સાઉથ સુપરસ્ટાર નાગાર્જુનની પુત્રવધૂ સમાંથા

સમાંથાના ફોટાને લાખો લાઇક્સ મળે છે અને તેના ફોટો પર તેના ચાહકો કોમેન્ટ્સ પણ કરતા હોય છે.

Photo Gallery
south સુંદરતામાં બોલીવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપતી, સાઉથ સુપરસ્ટાર નાગાર્જુનની પુત્રવધૂ સમાંથા

સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનની પુત્રવધૂ અને પ્રખ્યાત અભિનેત્રી સમાંથા અક્કીનેની (Samantha Akkineni) એ તેના સુંદર અભિનયથી ચાહકોનું હૃદય જીતી લીધું છે. આજે અમે તમારા માટે સમાંથાની કેટલી સુંદર તસવીરો લઈને આવ્યા છીએ જે તમે ક્યારે નહીં જોઈ હોય…

samantha4

સમાંથા અક્કીનેની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

samantha2

સમાંથાના ઇન્સ્ટાગ્રામ પર 15 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

samantha

સમાંથાના ફોટાને લાખો લાઇક્સ મળે છે અને તેના ફોટો પર તેના ચાહકો કોમેન્ટ્સ પણ કરતા હોય છે.

samantha3

સમાંથાએ તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં 11 વર્ષ પૂરા કર્યા છે.

samantha6

આ તસવીરમાં સમાંથા ખૂબ જ સુંદર લાગી રહી છે.

samantha7

સમાંથાની આ તસવીરમાં તેની અદાઓ જોવા લાયક છે.

samantha8

સમાંથાનો જન્મ 28 એપ્રિલ 1987 ના રોજ થયો હતો.

samantha9

સમાંથાએ 2010 માં ‘યા માયા ચેસ્વે’ થી અભિનયની શરૂઆત કરી હતી.

samantha15

સમાંથા માત્ર શ્રેષ્ઠ અભિનેત્રી જ નહીં પરંતુ તે એક ફેશનિસ્ટા પણ છે.

samantha16

સમાંથા અક્કીનેની, ઇન્ડિયન પોશાક પહેરે કે પછી વેસ્ટર્ન દરેક સ્ટાઈલમાંકમાલ લાગે છે.

samantha5

મનોજ વાજપેયી સાથે એક સિરીઝમાં સમાંથા જોવા મળશે.