Not Set/ 8 બેઠકના પરિણામોને લઇને કોંગ્રેસમાં સન્નાટો – પાટીલ અને રુપાણીની વિજયોત્સવની તૈયારી

મંતવ્ય ન્યૂઝ – સમાચાર ટુ ધ પોઇન્ટ…8 બેઠકોની પેટા ચૂંટણીની મતગણતરી, ભાજપે તમામ બેઠકો પર મેળવી સરસાઈ, કોંગ્રેસના તમામ 8 બેઠકો પર પાછળ

Gujarat Gujarat Assembly Election 2022 Others Breaking News
bjp congress 8 બેઠકના પરિણામોને લઇને કોંગ્રેસમાં સન્નાટો - પાટીલ અને રુપાણીની વિજયોત્સવની તૈયારી

મંતવ્ય ન્યૂઝ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • 8 બેઠકોની પેટા ચૂંટણીની મતગણતરી
  • ભાજપે તમામ બેઠકો પર મેળવી સરસાઈ
  • કોંગ્રેસના તમામ 8 બેઠકો પર પાછળ

 

  • કોંગ્રેસ કાર્યાલયની સ્થિતિ
  • કોંગ્રેસ કાર્યાલય ખાતે છવાયો છે સન્નાટો
  • તમામ કોંગી નેતાની ગેરહાજરી જોવા મળી
  • 2017માં તમામ બેઠકો હતી કોંગ્રેસ પાસે

 

  • ભાજપ કાર્યાલયની સ્થિતિ
  • પ્રદેશ પ્રમુખ પાટીલ પહોંચ્યા CM નિવાસસ્થાને
  • CM રૂપાણી-પાટીલ વચ્ચે મળી બેઠક
  • કમલમ આવતા પહેલા મહત્વની થઇ ચર્ચા
  • બેઠક બાદ કમલમ ખાતે મનાવાશે વિજયોત્સવ