શ્રદ્ધાંજલિ/ સતીશ કૌશિક પંચતત્વમાં વિલીન, મિત્ર અનુપમ ખેરના છલકાયા આસું

સતીશ કૌશિકનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે વર્સોવા સ્મશાનગૃહ પહોંચ્યો હતો. દિવંગત અભિનેતા પંચતત્વમાં વિલીન થઇ ગયા છે

Top Stories Entertainment
13 સતીશ કૌશિક પંચતત્વમાં વિલીન, મિત્ર અનુપમ ખેરના છલકાયા આસું

  Satish Kaushik;સતીશ કૌશિકનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે વર્સોવા સ્મશાનગૃહ પહોંચ્યો હતો. દિવંગત અભિનેતા પંચતત્વમાં ભળી ગયા છે. અનુપમ ખેરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અભિનેતા તેમના મિત્રને વિદાય આપતી વખતે રડતા જોવા મળ્યા હતા ..જે આપણને હસાવતા હતા,  તે કાયમ માટે શાંત થઈ ગયા છે.  સતીશ કૌશિકનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. પરિવાર અને નજીકના મિત્રોમાં શોકની લહેર છે. સતીશ કૌશિક હોળી પાર્ટીમાં હાજરી આપવા માટે જ દિલ્હી આવ્યા હતા. કોણ જાણતું હતું કે અભિનેતા આ રીતે અલવિદા કહી દેશે. તેમની પત્ની અને 11 વર્ષની પુત્રીને સૌથી વધુ આઘાત લાગ્યો  છે.  સતીશ કૌશિકનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે વર્સોવા સ્મશાનગૃહ પહોંચ્યો હતો. દિવંગત અભિનેતા પંચતત્વમાં ભળી ગયા છે. અનુપમ ખેરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અભિનેતા તેના મિત્રને વિદાય આપતી વખતે રડતા જોવા મળે છે. 

કૌશિકનો (Satish Kaushik) મૃતદેહ અંતિમ સંસ્કાર માટે વર્સોવા સ્મશાનગૃહમાં પહોંચી રહ્યો છે. એમ્બ્યુલન્સમાં અનુપમ ખેર પણ હાજર છે જેમાં સતીશને અંતિમ વિદાય આપવા લઈ જવામાં આવી રહ્યા છે. અભિનેતાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અનુપમ રડતા જોવા મળી રહ્યા છે.  સતીશ અને અનુપમની મિત્રતા 45 વર્ષ જૂની હતી.સલમાન ખાન પણ સતીશ કૌશિકને વિદાય આપવા તેમના ઘરે પહોંચ્યો હતો. આ સિવાય શિલ્પા શેટ્ટી, વિકી કૌશલના પિતા રવિ કિશન પણ સતીશ કૌશિકના ઘરે અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા.

સતીશ કૌશિકનો(Satish Kaushik) મૃતદેહ દિલ્હીથી મુંબઈ પહોંચ્યો છે. ફૂલોથી શણગારેલી એમ્બ્યુલન્સ સતીશ કૌશિકના મૃતદેહને લઈને તેમના ઘરે પહોંચી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા દિગ્ગજ સ્ટાર્સ ઘરે પહોંચી ચૂક્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સતીશ કૌશિકના અંતિમ સંસ્કાર 9 માર્ચની સાંજે વર્સોવાના સ્મશાનભૂમિમાં કરવામાં આવશે.

Election Commision/કર્ણાટક પહોંચી ચૂંટણી પંચની ટીમ, રાજકિય હલચલ તેજ, PM મોદી આ તારીખે કરશે પ્રવાસ