Not Set/ SCA સચિવ પદેથી નરંજન શાહે આપ્યું રાજીનામુ, નવા SCA કોણ હશે?

રાજકોટઃ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સચિવ પદેથી નિરંજન શાહને હટાવી દેવામાં આવ્યા છે. નવા હોદ્દેદારની પસંદગી માટે એક સપ્તાહમાં બેઠક મળશે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ નિરંજન શાહને હટાવી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇના અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને સેક્રેટરી શિર્કેને હટાવી દીધા હતા. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ચાર પોસ્ટ પરથી […]

Uncategorized
nirshah 630 SCA સચિવ પદેથી નરંજન શાહે આપ્યું રાજીનામુ, નવા SCA કોણ હશે?

રાજકોટઃ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સચિવ પદેથી નિરંજન શાહને હટાવી દેવામાં આવ્યા છે. નવા હોદ્દેદારની પસંદગી માટે એક સપ્તાહમાં બેઠક મળશે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ નિરંજન શાહને હટાવી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇના અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને સેક્રેટરી શિર્કેને હટાવી દીધા હતા.

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ચાર પોસ્ટ પરથી હોદ્દેદારોને આપોઆપ નીકળી જશે. આ ચુકાદા બાદ ઉપ પ્રમુખ બાલસિંહ સરવૈયા અને નાથાભાઈ સિસોદીયા પણ પોતાના પદ પર રહી શકશે નહીં. નિરંજન શાહના હટ્યા બાદ આગામી સેક્રેટરી કોણ હશે તેને લઇને ચર્ચા