Not Set/ સનાયા ઇરાનીના ઘરે આવ્યો આ ક્યુટ મહેમાન, શેર કરી આ ક્યુટ તસ્વીર

મુંબઇ, સનાયા ઇરાની ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. તેણે ટીવી સિરિયલ ‘ ઇસ પ્યાર કો ક્યાં નામ દુ’થી લોકપ્રિયતા મેળવી. આ ઉપરાંત, તે ‘ઝલક દિખલા જા’ અને ‘નચ બલીએ’માં પણ ભાગ લઇ ચુકી છે. સનાયાએ વર્ષ 2016 માં મોહિત સહગલ સાથે લગ્ન કર્યા હતા. સનાયા સોશિઅલ મીડિયા પર ખૂબ સક્રિય છે. તે Instagram પર ફોટા […]

Uncategorized
hp 1 સનાયા ઇરાનીના ઘરે આવ્યો આ ક્યુટ મહેમાન, શેર કરી આ ક્યુટ તસ્વીર

મુંબઇ,

સનાયા ઇરાની ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. તેણે ટીવી સિરિયલ ‘ ઇસ પ્યાર કો ક્યાં નામ દુ’થી લોકપ્રિયતા મેળવી. આ ઉપરાંત, તે ‘ઝલક દિખલા જા’ અને ‘નચ બલીએ’માં પણ ભાગ લઇ ચુકી છે. સનાયાએ વર્ષ 2016 માં મોહિત સહગલ સાથે લગ્ન કર્યા હતા. સનાયા સોશિઅલ મીડિયા પર ખૂબ સક્રિય છે. તે Instagram પર ફોટા પણ શેર કરતી રહે છે. તાજેતરમાં, તેણે એક ફોટો દ્વારા ઘરમાં નાના સભ્યની એન્ટ્રીની ખુશખબરી આપી છે.

તેણે ન્યૂલી બોર્ન ભત્રીજાના સાથે ફોટા શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી. બેબીનું નામ Finn Walker Irani છે. સનાયાએ કૅપ્શનમાં લખ્યું – મારા ઘરના નવા સભ્યને મળો. આનાથી ક્યુટ વસ્તુ મારા જીવનમાં બીજી કઈ હોઈ શકે? અમારી ક્રેઝી ફેમિલીમાં તમારું સ્વાગત છે. જીવનની સરફની શરૂઆત કરો મારા પ્રિય બેબી. ફોટોમાં ક્યુટ ભત્રીજા સાથે સનાયા સુતી અને સ્માઈલ કરતા જોવા મળી રહી છે.

Image result for sanaya irani

સનાયાની પર્સનલ લાઇફ વિશે વાત કરવામાં આવે તો, તેણે વર્ષ 2016 માં ટીવી અભિનેતા મોહિત સહગલ સાથે લગ્ન કર્યા હતા. 2008 માં જ્યારે બંનેએ ‘હમ તુમ’ નામના ટીવી સીરિયલમાં સાથે કામ કર્યું હતું. ત્યારે બંને વચ્ચે નિકટતા વધવાનું શરુ થયું થઇ ગઈ હતી.બંનેએ થોડા સમય પહેલાં તેમની ત્રીજી મેરેજ એનીવર્સરી મનાવી હતી.

Related image

સોશિઅલ મીડિયા પર બાળક સાથેની ફોટા શેર કર્યા પછી કેટલાક ચાહકોને લાગ્યું કે સનાયા માતા બની ગઈ છે અને ઘણા લોકો તેને આ વિશે પૂછ્યું પણ છે. આપને જણાવી દઈએ કે સનાયાએ એક ઇન્ટરવ્યુમાં બાળકોને લઈને વાત કરી કે તેની ઇચ્છા છે કે તેને બે બાળકો થાય. પરંતુ સમય અને તારીખ અત્યારે કંઈપણ કહી ના શકાય.જણાવીએ કે સનાયાએ બોલિવૂડમાં પણ અભિનય કરી ચુકી છે. તે ફના અને સાંવરીયા જેવી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે.

Image result for sanaya irani