છેતરપિંડી/ સુરતમાં ટ્રાવેલ્સ એજન્સીએ કરી છેતરપિંડી

બુકિંગના નાણાં ઉઘરાવી એજન્ટો થયા ફરાર

Gujarat

 

Gujarat news : સુરતમાં ટ્રાવેલ્સ એજન્સી દ્વારા છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જેમાં ટ્રાવેલ્સ એજન્સીએ આકર્ષક પેકેજના નામે અનેક લોકો પાસેથી નાણાં ઉઘરાવ્યા હતા.

જોકે બુકિંગના નાણાં એકઠા કર્યા બાદ એજન્ટો ફરાર થઈ ગયા હતા.

આ ટ્રાવેલ્સ એજન્સીમાં અમદાવાદ, સુરત, અંકલેશ્વર અને મુંબઈના અનેક લોકોએ નાણા જમા કરાવ્યા હતા.

જેમાં તેમની સાથે છેતરપિંડી થઈ હતી. આમ વિદેશમાં ફરવા જવાની લાલચમાં તેમની સાથે ઠગાઈ થઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ INDIA Alliance News/INDIA ગઠબંધનને મળ્યો OBCસંગઠનનોનો સાથ, પછાતવર્ગના જૂથોએ બિનશરતી સમર્થનની કરી જાહેરાત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માન્યો આભાર

આ પણ વાંચોઃ ED raids/પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીચંદ્રનાથ સિન્હાના ઘરે EDના દરોડા, 40 લાખો રૂપિયાની રોકડ જપ્ત કરી