Not Set/ ભુજ: બાઈકચાલકને બચાવવા જતાં સ્કોર્પિયો કાર પલટી

ભુજ, ભુજના આરટીઓ સર્કલ નજીક બાઈકચાલકને બચાવવા જતાં સ્કોર્પિયો કાર પલટી ખાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ , ભુજ તરફ આવતા માર્ગ પર આ દુર્ઘટના ઘટી હતી. ઢોળાવ પર પૂરપાટ વેગે જતી સ્કોર્પિયો કાર આડે એકાએક બાઈકચાલક આવી જતાં તેને બચાવવા જતાં ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો જેને કારણે  કાર પલટી ખાઈ ગઈ […]

Gujarat

ભુજ,

ભુજના આરટીઓ સર્કલ નજીક બાઈકચાલકને બચાવવા જતાં સ્કોર્પિયો કાર પલટી ખાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ , ભુજ તરફ આવતા માર્ગ પર આ દુર્ઘટના ઘટી હતી.

ઢોળાવ પર પૂરપાટ વેગે જતી સ્કોર્પિયો કાર આડે એકાએક બાઈકચાલક આવી જતાં તેને બચાવવા જતાં ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો જેને કારણે  કાર પલટી ખાઈ ગઈ હતી.જો કે  સદભાગ્યે અકસ્માતમાં કોઈને જાનહાની થઈ નથી.પરંતુ કાર પલટી મારી જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.