warmly welcomes/ જોણો કઇ તારીખે PM મોદી ફરી આવી શકે છે ગુજરાત

સૂત્રોનાં હવાલેથી મહત્વની ખબર સામે આવી રહી છે. જી હા, PM મોદી ફરીથી ગુજરાતના મહેમાન બની શકે છે

Gujarat Others
sss 20 જોણો કઇ તારીખે PM મોદી ફરી આવી શકે છે ગુજરાત
  • PM મોદી ફરી આવી શકે ગુજરાત
  • 30 નવેમ્બરે કચ્છમાં કાર્યક્રમમાં આપી શકે હાજરી
  • સોલાર એનર્જી પ્લાન્ટનું કરશે લૉકાર્પણ
  • માંડવીમાં સૉલાર એનર્જી પ્લાન્ટ લઇ રહ્યો છે આકાર
  • દુનિયાનાં સૌથી મોટા પાર્કનું કરશે લૉકાર્પણ


સૂત્રોનાં હવાલેથી મહત્વની ખબર સામે આવી રહી છે. જી હા, PM મોદી ફરીથી ગુજરાતના મહેમાન બની શકે છે તેવી માહિતી સામે આવી રહી છે. આગામી 20 નવેમ્બરે પીએમ મોદી ગુજરાતની મુલાકાત લઈ શકે છે. મળી રહેલા અહેવાલ પ્રમામે પીએમ મોદી પોતાનાં ડ્રિમ પ્રોજેક્ટને લઇને ફરી ગુજરાતની મુલાકાત કરવાનાં છે. PMનાં ડ્રિમ પ્રોજેક્ટ સોલાર એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરવા તેઓ ગુજરાતમાં આવી શકે છે. કચ્છના માંડવીમાં પીએમ મોદીનો આ ડ્રિમ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. અને આગામી 20 નવેમ્બરે પીએમ મોદી ગુજરાતની મુલાકાત લઇ આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરી શકે છે.

જુઓ આ વીડિયો અહેવાલ – PM મોદી ફરી આવી શકે ગુજરાત