Not Set/ ડિસ્કસ થ્રોમાં સીમા પુનીયાએ અપાવ્યો રજત, નવજીત ઢીલ્લાને કાંસ્ય

ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા 21 માં કોમનવેલ્થ ખેલના આઠમાં દિવસે ભારતન માટે પૂરી રીતે જોશના માહોલમાં છે. જ્યાં પુરુષ વર્ગમાં ઓલમ્પિક પદક વિજેતા સુશીલ કુમાર અને રાહુલ અવારેએ ફ્રિસ્ટાઇલ વર્ગમાં સ્વર્ણ પદક જીત્ય છે ત્યાં મહિલા વર્ગમાં બબીતા ફોગટે અને કિરણ બિશ્નોઇએ રજત અને કાંસ્ય જીત્યા છે.   Two more medals in our pocket after #SeemaPunia […]

Top Stories
DalJaSNVwAA oYL ડિસ્કસ થ્રોમાં સીમા પુનીયાએ અપાવ્યો રજત, નવજીત ઢીલ્લાને કાંસ્ય

ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા 21 માં કોમનવેલ્થ ખેલના આઠમાં દિવસે ભારતન માટે પૂરી રીતે જોશના માહોલમાં છે. જ્યાં પુરુષ વર્ગમાં ઓલમ્પિક પદક વિજેતા સુશીલ કુમાર અને રાહુલ અવારેએ ફ્રિસ્ટાઇલ વર્ગમાં સ્વર્ણ પદક જીત્ય છે ત્યાં મહિલા વર્ગમાં બબીતા ફોગટે અને કિરણ બિશ્નોઇએ રજત અને કાંસ્ય જીત્યા છે.

 

 

ત્યાં એથલેટની વાત કરીએ તો તેમાં પણ ભારતે પોતાનું ખાતું ખોલી લીધું છે. ડિસ્ક થ્રોમાં ,પુનિયાએ (60.41 મીટર) ડિસ્ક થ્રો કરીને રજત જીત્યો છે. તેમજ નવજીત ઢીલ્લને (57.43 મીટર) ડિસ્ક થ્રો કરીને કાંસ્ય જીત્યો છે. આમ તેમને ભારતના ખાતામાં મેડલનો વધારો કર્યો છે.

આ સાથે જ ખેલોમાં ભારતના કુલ પદકોની સંખ્યા 31 થઇ ગઈ છે. તેમાં 14 સ્વર્ણ, 7 રજત અને 10 કાંસ્ય પદક શામેલ છે.