Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Ahmedabad News/ હવે ED પણ નકલી, અમદાવાદના સિનિયર સિટીઝન પ્રોફેસર સાથે ફ્રોડ

અમદાવાદમાં સિનિયર સિટીઝન પ્રોફેસર ડિજિટલ એરેસ્ટ કૌભાંડ (Digital Arrest Scam) નો શિકાર બન્યા. આરોપીઓએ ED અને RBIના નકલી લેટર મોકલી છેતરપિંડી કરી. ચાઈનીઝ ગેંગ સાથે સંકળાયેલા 12 આરોપીઓની ધરપકડ, તપાસ ચાલુ.

January 3, 2026Kinjal Pradipkumar Patel
Top Stories Ahmedabad Gujarat
Digital Arrest Scam

Digital Arrest Scam: અમદાવાદના સિનિયર સિટીઝન પ્રોફેસર ડિજિટલ એરેસ્ટ સ્કીમનો શિકાર (Digital Arrest Scam) બન્યા છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પોતાની ઓળખ EDના અધિકારી તરીકે આપી અને મનિલોન્ડ્રિંગ સ્કીમ દ્વારા ફરિયાદી સાથે કૌભાંડ આચર્યું .

ED અને RBI નકલી લેટર મોકલી આચર્યું કૌભાંડ 

તપાસ મુજબ, આરોપીઓએ RBI અને EDનો નકલી લેટર મોકલી રકમની લે-દે કરી. સમગ્ર કૌભાંડ દ્વારા આચરેલી રકમ  ચાર મુખ્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી, જેમાં મુખ્ય એકાઉન્ટ ધારકો હતા: જનક, અનિકેત, હિતેન્દ્ર અને નયન. દરેક ટ્રાન્સફર માટે તેમને ૨૫ હજાર રૂપિયા કમિશન આપવામાં આવતા.

Digital Arrest Scam

રાજસ્થાનના લોકો પણ સંપર્કમાં 

આવા  લેણદેણમાં રાજસ્થાનના લોકોના સંપર્ક પણ ખુલ્યા છે, જેમની તપાસ હાલ ચાલી રહી છે. ફરિયાદી સાથે સંવાદ કંબોડિયાથી કોલ દ્વારા કરવામાં આવતો હતો, અને ટ્રાન્સફર બિહાર, આસામ, દિલ્હી સહિતના વિવિધ રાજ્યોના એકાઉન્ટમાં કરવામાં આવ્યા.

આરોપીઓ ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા હતા. ચોરી કરેલા રૂપિયા ક્રિપ્ટોકરેન્સીમાં કન્વર્ટ કરીને ચાઇનીઝ ગેંગને મોકલવામાં આવતાં. આ ગેંગ આરોપીઓને પોલીસની ટ્રેપમાંથી કેવી રીતે બચવું તે શિખવાડતો હતો.

Digital Arrest Scam

Digital Arrest Scamમાં આરોપીની અટકાયત 

આરોપીઓમાં હિતેન્દ્ર સોલંકી, અનિકેત સહિતના લોકો મુખ્ય છે. તપાસમાં, હિતેન્દ્ર સોલંકી સટ્ટામાં છ લાખ રૂપિયા ગુમાવ્યા હતા, તે પણ સામે આવ્યું. હાલ પોલીસે કુલ 12 આરોપીઓની ધરપકડ કરી છે અને ડિજિટલ એરેસ્ટ કૌભાંડ (Digital Arrest Scam) ના મૂળ સુધી પહોંચવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને પોલીસ આરોપીઓના નેટવર્કને સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  ડિજિટલ એરેસ્ટના પ્રયાસ બાદ MLA યોગેશ પટેલે ડેપ્યુટી સીએમને પત્ર લખ્યો

આ પણ વાંચો: હૈદરાબાદ ડિજિટલ એરેસ્ટ ફ્રોડનું ભાવનગર કનેક્શન, બે શખ્સ ઝડપાયા

આ પણ વાંચો: રાજ્યમાં ડિજિટલ એરેસ્ટની બે ઘટનામાં લાખો રૂપિયા લૂંટી લેવાયા

Post navigation

ડિજિટલ અરેસ્ટના નામે ₹7.12 કરોડની ઠગાઈ, ચાઇનીઝ ગેંગનો પર્દાફાશ
‘સંદેસે આતે હૈ’ બનાવતી વખતે ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યા હતા અનુ મલિક: જાણો ‘બોર્ડર’ ફિલ્મના આ અમર ગીતની અજાણી કહાની

More Posts

Not Set/ શાહીન બાગમાં પ્રદર્શનકારીઓને હટાવવાની અરજી પર આજે SC માં સુનાવણી

February 17, 2020hardik shah

Rajasthan News/ ભારત-પાકિસ્તાન સરહદ પર ફેક્ટરી પર બોમ્બ જેવી વસ્તુ ફેંકાઈ, મજૂરોએ રોકેટ સમજીને આગ ઓલવી નાખી

October 21, 2025Nikunj Patel
In Jasdan village, a 5-year-old girl was molested by the youth of the village, based on the complaint, the police nabbed the accused.

રાજકોટ/ જસદણના ગામે 5 વર્ષીય બાળકીને ગામના જ યુવાન શખ્સે કર્યા અડપલા, ફરિયાદના આધારે પોલીસે આરોપીને દબોચી લીધો

October 2, 2023khusbu pandya

Not Set/ ENG vs IND live: ભારતને 5 ઝટકો, સ્કોર 5 વિકેટે 449 રન

December 19, 2016mantavya

રાજકોટ/ આ ચોકમાં હવે નહીં જોવા મળે ઈંડા-નોનવેજની લારીઓ, મનપા દ્વારા કરાઈ કાર્યવાહી

November 9, 2021Hemangi jani

Gujarat Rain Forecast/ આગામી પાંચ દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં રેડ એલર્ટ

July 20, 2024jani
મહિલા સીઈઓ

Bangalore/ મહિલા સીઈઓ સુચના અને તેનો પતિ પોલીસ સ્ટેશનમાં ભટકાઈ ગયા

January 14, 2024khusbu pandya

USA News/ અમેરિકામાં 33, 500 માઈલ પ્રતિ કલાક ઝડપે ઉલ્કાપાત, આગના લીસોટા જેવો વીડિયો વાયરલ

December 22, 2024December 22, 2024Nikunj Patel

Pakistan News/ ઉડતા પ્લેનનું વ્હીલ ક્યાં થયું ગુમ? પાકિસ્તાનમાં મચી ગઈ હલચલ; ટીમો તપાસમાં લાગી

March 15, 2025Panara Mansi
Fake IPL in Gujarat

Cricket/ ગુજરાતમાં નકલી IPL રમતનો થયો પર્દાફાશ, રશિયા સુધી હતો આ રેકેટનો તાર

July 11, 2022Rahul Rathod
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy