Maharashtra/ નાગપુરના સોલાર એક્સપ્લોઝિવ કંપનીમાં વિસ્ફોટ, સાત લોકોના મોત

મહારાષ્ટ્રના નાગપુરથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંની એક કંપનીમાં મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં 7 લોકોના મોતના અહેવાલ છે.

Top Stories India
WhatsApp Image 2023 12 17 at 11.35.37 AM નાગપુરના સોલાર એક્સપ્લોઝિવ કંપનીમાં વિસ્ફોટ, સાત લોકોના મોત

મહારાષ્ટ્રના નાગપુરથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંની એક કંપનીમાં મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં 7 લોકોના મોતના અહેવાલ છે. માહિતી અનુસાર, નાગપુરના બાજારગાંવ ગામમાં સોલાર એક્સપ્લોઝિવ કંપનીમાં વિસ્ફોટ થયો હતો. સોલર એક્સપ્લોઝિવ કંપનીના કાસ્ટ બૂસ્ટર પ્લાન્ટમાં પેકિંગ સમયે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મૃત્યુઆંક વધી શકે છે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, નાગપુર ગ્રામીણ એસપી હર્ષ પોદ્દારે આ ઘટના વિશે વાત કરતા કહ્યું કે, ‘નાગપુરના બાજારગાંવ ગામમાં સોલાર એક્સપ્લોઝિવ કંપનીમાં વિસ્ફોટના કારણે નવ લોકોના મોત થયા છે. સોલર એક્સપ્લોઝિવ કંપનીના કાસ્ટ બૂસ્ટર પ્લાન્ટમાં પેકિંગ દરમિયાન આ વિસ્ફોટ થયો હતો. હાલમાં, વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: