crime news/ વડોદરાઃ ઘરમાં ચાલતું હતું સેક્સ રેકેટ, પોલીસે આ રીતે કર્યો પર્દાફાશ

મુખ્ય આરોપી ચંદ્રિકા ઉર્ફે રીટા શાહ હાલ ફરાર

Gujarat Vadodara Videos
sex racket caught in waghodia Vadodara વડોદરાઃ ઘરમાં ચાલતું હતું સેક્સ રેકેટ, પોલીસે આ રીતે કર્યો પર્દાફાશ

@નિલેશ બ્રહ્મભટ્ટ

વડોદરા: શહેરમાં દેહવ્યાપારના રેકેટનો પર્દાફાસ થયો છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે વાઘોડિયા રોડ વિસ્તારમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો છે.

વાઘોડિયા રોડ પર આવેલી સનરાઈઝ ટાવરના ઘરમાંથી દેહવ્યાપાર ચાલતો હતો.  ચંદ્રિકા ઉર્ફે રીટા શાહ નામની મહિલા ચલાવતી હતી
પોલીસે સ્મિત દરજી નામના આરોપીની ધરપકડ કરી જ્યારે મુખ્ય આરોપી ચંદ્રિકા ઉર્ફે રીટા શાહ હાલ ફરાર છે.

 


whatsapp ad White Font big size 2 4 વડોદરાઃ ઘરમાં ચાલતું હતું સેક્સ રેકેટ, પોલીસે આ રીતે કર્યો પર્દાફાશ


આ પણ વાંચોઃ Manipur/ સુરક્ષા દળોને મળી મોટી સફળતા, મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત

આ પણ વાંચોઃ મોટા સમાચાર/ ગુજરાત ATSને મળી ખૂબ જ મોટી સફળતા, આણંદથી પાકિસ્તાની જાસૂસને ઝડપ્યો

આ પણ વાંચોઃ ગુજરાત/ગુજરાતમાં 851 સ્પા પર દરોડા, 105ની ધરપકડ: 27 સ્પા-હોટલનાં લાઇસન્સ રદ