Gujarat/ SGST વિભાગના દરોડાનો સિલસિલો યથાવત, સીરામિક અને પાનમસાલાના યુનિટમાં રેડ, રેડમાં 22.49 કરોડની કરચોરી પકડાઈ, મોરબી અને અમદાવાદમાં કરચોરી મામલે ધરપકડ, પાંચ વેપારીની કરચોરી મામલે ધરપકડ, મોરબીમાં સીરામિકના 4 વેપારીઓની ધરપકડ, અમદાવાદમાં પાનમસાલાના 1 વેપારીની ધરપકડ, તપાસમાં કરોડો રૂપિયાનું બોગસ બીલિંગ કૌભાંડ ખુલ્યું

Breaking News