Not Set/ શાહિદ કપૂરની આવનારી ફિલ્મ ‘Kabir Singh’નું ટ્રેલર થયું રિલીઝ

બોલિવુડ અભિનેતા શાહિદ કપૂરની અપકમિંગ ફિલ્મ ‘Kabir Singh’નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ફિલ્મનાં આ ટ્રેલરમાં શાહિદ કપૂરની સાથે કિયરા અડવાણી નજર આવી રહી છે. શાહિદે ફિલ્મનાં વખાણ કરતા કહ્યુ છે કે, ‘Kabir Singh’ ફિલ્મ રોમાંચથી ભરપૂર છે. ફિલ્મમાં શાહિદ કબિર સિંહ અને કિયરા પ્રીતિનો રોલ ભજવી રહી છે. શાહિદ કપૂરની ફિલ્મ ‘Kabir Singh’ આવતા […]

Uncategorized
web kaeersing શાહિદ કપૂરની આવનારી ફિલ્મ ‘Kabir Singh’નું ટ્રેલર થયું રિલીઝ

બોલિવુડ અભિનેતા શાહિદ કપૂરની અપકમિંગ ફિલ્મ ‘Kabir Singh’નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ફિલ્મનાં આ ટ્રેલરમાં શાહિદ કપૂરની સાથે કિયરા અડવાણી નજર આવી રહી છે. શાહિદે ફિલ્મનાં વખાણ કરતા કહ્યુ છે કે, ‘Kabir Singh’ ફિલ્મ રોમાંચથી ભરપૂર છે. ફિલ્મમાં શાહિદ કબિર સિંહ અને કિયરા પ્રીતિનો રોલ ભજવી રહી છે.

kabir singh1 શાહિદ કપૂરની આવનારી ફિલ્મ ‘Kabir Singh’નું ટ્રેલર થયું રિલીઝ

શાહિદ કપૂરની ફિલ્મ ‘Kabir Singh’ આવતા મહિને રિલીઝ થઇ રહી છે. આ તુલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની રિમેક છે. ‘અર્જુન રેડ્ડી’ ફિલ્મનાં નિર્દેશન સંદિપ વાંગાએ કબિર સિંહનું નિર્દેશન કર્યુ છે. તેમણે જણાવ્યુ કે, સંદિપ વાંગા કહાનીને સારી રીતે સમજે છે. સાથે તેમણે કહ્યુ કે, આ ફિલ્મ માત્ર કોપી પેસ્ટ નથી. સંદિપ વાંગાનાં ડાયરેક્શનમાં બની કબિર સિંહનાં બે મિનિટનાં ટ્રેલરમાં શાહિદ પાગલોની જેમ કિયરાને પ્રેમ કરતા નજર આવી રહ્યો છે. પરંતુ કિયરાથી દૂર જવા પર તે બાદમાં દારૂ અને સિગરેટની લતમાં આવી જાય છે.