Banas Dairy/ બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરીની થઇ બિન હરીફ વરણી, વધુ અઢી વર્ષ માટે બન્યા સુકાની

બનાસડેરીના નિયામક મંડળના પ્રથમ ટર્મના ચેરમેન શંકર ચૌધરી અને વાઇસ ચેરમેન ભાવભાઈ રબારીની અઢી વર્ષની ટર્મ પુરી થતા આજે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બનાસડેરીમાં ચૂંટણી યોજાઈ હતી.

Top Stories Gujarat Others
Untitled 7 બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરીની થઇ બિન હરીફ વરણી, વધુ અઢી વર્ષ માટે બન્યા સુકાની

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા આજે બનાસ ડેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિવૃત્તિ કરાવી હતી ભાજપ દ્વારા ચેરમેનશંકર ચૌધરીને ધપાયો હતો જ્યારે નિયમિત મંડળે સરવાનું મતે ચેરમેન તરીકે શંકર ચૌધરી અને વાઇસ ચેરમેન ભાવા રબારીની નિમણુક કરી હતી.

બનાસ ડેરીના ચેરમેન પદની ચૂંટણીમાં આજે ભાજપ દ્વારા શંકરભાઈ ચૌધરીને મેન્ડેડ અપાયું હતું છેલ્લા આઠ વર્ષમાં બનાસડેરીના વિકાસ અને બનાસ નદીના આર્થિક માપદંડો અને વિશ્વ ફલક પર બનાસ ડેરીને લઈ જનાર શંકર ચૌધરીને ભાજપ દ્વારા મેન્ડેડ અપાયું હતું બનાસકાંઠા પ્રભારી જયંતીભાઈ કાવડિયા શંકર ચૌધરી અને ચેરમેન પત્ની ઘોષણા કરી હતી.

બનાસકાંઠા નિયામક મંડળે ફરી એકવાર શંકર ચૌધરી પર વિશ્વાસ મૂકી અને ચેરમેન તરીકે વરણી કરી હતી જોકે બનાસકાંઠાની બનાસ ડેરી થકી સ્વીટ ક્રાંતિ આવી છે અને શ્વેત ક્રાંતિ પણ આવી છે મહિલા પશુપાલકો આર્થિક પગભર થયા છે ત્યારે દેશભરમાં બનાસ ડેરીના અનેક પ્લાન્ટો પણ સ્થપાયા છે ત્યારે હજુ પણ પશુપાલકોનું વિકાસ થાય પશુપાલન બને અને નવા રોજગારીના વિકલ્પો ઊભા થાય તે એક બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી છે 8 વર્ષ અગાઉ 5400 કરોડના ટર્ન ઓવરમાંથી આજે 18000 કરોડ નું વાર્ષિક બનાસ ડેરીનું ટર્ન ઓવર પહોચ્યું છે ત્યારે આગામી સમયમાં પણ બનાસ ડેરી વિશ્વ ફલક પર પહોંચશે અને તેના આર્થિક માપદંડો વધારશે તેવું ચેરમેન શંકર ચૌધરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો:ગુજરાત પર વધુ એક ચક્રવાતનો ખતરો, 50 કિમીની ઝડપે રાજ્યમાં ફૂંકાઇ શકે છે પવન

આ પણ વાંચો:બે બાળકોની હત્યા કર્યા બાદ માતાએ કર્યો આપઘાત, વીડિયો બનાવી જણાવ્યું કારણ

આ પણ વાંચો:વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ : સુરત મનપા દ્વારા કરાયું વૃક્ષ વાવો અભિયાન

આ પણ વાંચો:સુરતની આ દુકાનોમાંથી કોકો પીઓ છો? તો થઈ જાવ સાવધાન, આ 8 દુકાનોના કોકો પાવડર અને કોર્ન ફ્લોરના નમુના થયા ફેઇલ

આ પણ વાંચો:અકસ્માતમાં પુત્રને ખોપડી નીકળી ગઈ, માતા ખોળામાં લઇ બેસી રહી…