OMG!/ અહીં 35 કિલોમીટર સુધી વિરુદ્ધ દિશામાં દોડી શતાબ્ધી એક્સપ્રેસ, તસવીર જોઇને હેરાન થઇ જશો

ઉત્તરાખંડના તનકપુરમાં એક ખૂબ જ વિચિત્ર મામલો સામે આવ્યો છે. દિલ્હીથી તનકપુર જઇ રહેલી પૂર્ણગિરી જનશતાબ્દી એક્સપ્રેસ ઉલ્ટી દિશામાં દોડવા લાગી હતી. ટ્રેનને બામુશ્કિલ ખટીમાં રોકવામાં આવી હતી. આ ઘટના એવી રીતે બની હતી તનકપુર સ્ટેશન પહેલા એક ગાય ટ્રેનની ટક્કરમાં આવી ગઇ. જ્યારે ડ્રાઇવરે બ્રેક લગાવી, તો ટ્રેન વિરુદ્ધ દિશામાં દોડવા લાગી. જે મુસાફરો […]

Ajab Gajab News

ઉત્તરાખંડના તનકપુરમાં એક ખૂબ જ વિચિત્ર મામલો સામે આવ્યો છે. દિલ્હીથી તનકપુર જઇ રહેલી પૂર્ણગિરી જનશતાબ્દી એક્સપ્રેસ ઉલ્ટી દિશામાં દોડવા લાગી હતી. ટ્રેનને બામુશ્કિલ ખટીમાં રોકવામાં આવી હતી. આ ઘટના એવી રીતે બની હતી તનકપુર સ્ટેશન પહેલા એક ગાય ટ્રેનની ટક્કરમાં આવી ગઇ. જ્યારે ડ્રાઇવરે બ્રેક લગાવી, તો ટ્રેન વિરુદ્ધ દિશામાં દોડવા લાગી.

उल्टी दौड़ने लगी ट्रेन

જે મુસાફરો ટ્રેન બેઠા હતા તેઓએ ટ્રેનની વિરુદ્ધ દિશામાં દોડતી જોઇને હોશ ઉડી ગયા હતા. ટ્રેનને ખટીમા સ્ટેશન પર ઉભી રહી હતી અને બાદમાં ભારે મુશ્કેલીથી રોકવામાં આવી. બાદમાં તમામ મુસાફરોને ઉતારી દેવાયા હતા. તમામ મુસાફરોએ સ્ટેશન પર જ હંગામો કર્યો હતો, બાદમાં તમામને બસ દ્વારા તનકપુર મોકલી દેવાયા હતા.

આ છોકરાને એવો શોખ છે કે મહિલાઓના અંડરગારમેન્ટ્સની કરે છે ચોરી, જુઓ Video

उल्टी दौड़ने लगी ट्रेन

ચંપાવતના પોલીસ અધિક્ષક લોકેશ્વર સિંહે કહ્યું કે પ્રાણીઓના બચાવના હેતુથી બ્રેક્સ અચાનક લાગુ કરવામાં આવી હોવી જોઇએ, જેના કારણે ટ્રેન વિરુદ્ધ દિશામાં આગળ વધવા લાગી.

उल्टी दौड़ने लगी ट्रेन

તેમણે જણાવ્યું હતું કે બનબાસાથી વિરુદ્ધ દિશામાં આગળ વધ્યા બાદ ટ્રેન ચકરપુરમાં રોકાઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ ટ્રેન દિલ્હીથી તનકપુર જઇ રહી હતી.