Photos/ શહનાઝ ગિલએ કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ, કેનેડામાં કરી રહી છે ફિલ્મનું શૂટિંગ

‘પંજાબની કેટરિના કૈફ’ એટલે કે શહનાઝ ગિલ ભલે બિગ બોસ 13 જીતી ન શકી હોય, પરંતુ તેણીએ નિશ્ચિતપણે ચાહકોનું દિલ જીતી લીધું હતું. આ જ કારણ છે કે બિગ બોસમાંથી બહાર નીકળ્યા બાદ શહનાઝ સતત ચર્ચામાં રહે છે.

Photo Gallery
a 283 શહનાઝ ગિલએ કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ, કેનેડામાં કરી રહી છે ફિલ્મનું શૂટિંગ

‘પંજાબની કેટરિના કૈફ’ એટલે કે શહનાઝ ગિલ ભલે બિગ બોસ 13 જીતી ન શકી હોય, પરંતુ તેણીએ નિશ્ચિતપણે ચાહકોનું દિલ જીતી લીધું હતું. આ જ કારણ છે કે બિગ બોસમાંથી બહાર નીકળ્યા બાદ શહનાઝ સતત ચર્ચામાં રહે છે.

shehnaaz gill

શહનાઝ તેની નવી પંજાબી ફિલ્મ ‘હોંસાલા રખ’માં જોવા મળવાની છે, જેમાં દિલજીત દોસાંઝ મુખ્ય ભૂમિકામાં છે. આના શૂટિંગ માટે તે કેનેડામાં છે. દરમિયાનમાં તેણે પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. તેના ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.

shehnaaz gill

શહનાઝ ગિલે પીળા રંગના આઉટફીટમાં જોવા મળી રહી છે. આ અવતારમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

shehnaaz gill

શહનાઝ ગિલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે તેના ફોટા અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે.

shehnaaz gill

વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો શહેનાઝ આ ફિલ્મ ઉપરાંત રેપર અને સિંગર બાદશાહ સાથે એક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળશે. તેણે થોડા દિવસો પહેલા જ તેને કાશ્મીરમાં શૂટ કર્યું હતું.

shehnaaz gill

આ સિવાય શહનાઝ ફરી એકવાર સિદ્ધાર્થ શુક્લા સાથેના મ્યુઝિક વિડીયોમાં જોવા મળશે. બંનેએ સાથે મળીને બે ગીતો પણ કર્યા છે, જેને પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળ્યો છે.

shehnaaz gill

શહેનાઝ ગીલે ઈન્સ્ટાગ્રામ પર પોતાની સેલ્ફી પણ શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.