બોલિવૂડ/ સ્ટાઇલિશ ડ્રેસ અને મેચિંગ નથમાં સારા અલી ખાનનો જબરદસ્ત અંદાજ જુઓ..

બોલિવૂડની સુંદર અભિનેત્રી સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સારાએ ફરી એકવાર પોતાના સ્ટાઇલિશ અંદાજથી ચાહકોને દિવાના બનાવ્યા છે. આ તસવીરોમાં સારાના આ લૂકને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તો ચાલો બતાવીએ સારાની તસવીરો. આ ફોટામાં સારા સ્ટાઇલિશ બ્લેક અને ગોલ્ડન ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઇ રહી છે. […]

Photo Gallery
sara સ્ટાઇલિશ ડ્રેસ અને મેચિંગ નથમાં સારા અલી ખાનનો જબરદસ્ત અંદાજ જુઓ..

બોલિવૂડની સુંદર અભિનેત્રી સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સારાએ ફરી એકવાર પોતાના સ્ટાઇલિશ અંદાજથી ચાહકોને દિવાના બનાવ્યા છે. આ તસવીરોમાં સારાના આ લૂકને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તો ચાલો બતાવીએ સારાની તસવીરો.

sara ali khan looks gorgeous in stylish dress see beautiful pictures

આ ફોટામાં સારા સ્ટાઇલિશ બ્લેક અને ગોલ્ડન ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઇ રહી છે. ચાહકો પણ સારાના આ લૂકની પ્રશંસા કરી રહ્યા છે.

sara ali khan looks gorgeous in stylish dress see beautiful pictures

ઇન્સ્ટાગ્રામ પર સારાના લાખો ચાહકો તેના ફોટા પર ટિપ્પણી કરી રહ્યા છે.

sara ali khan looks gorgeous in stylish dress see beautiful pictures
ફોટામાં સારાએ ડ્રેસ સાથે મેચિંગ નાથ પણ પહેરી છે, જે તેના લૂકમાં વધુ વધારો કરે છે.

sara ali khan looks gorgeous in stylish dress see beautiful pictures
બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન તેની ફિલ્મોની સાથે સાથે આકર્ષક ફેશન સેન્સને કારણે પણ ચર્ચામાં છે.

Pataudi Girl: सारा अली खान ने बड़ी सी नथ पहनकर कराया फोटोशूट, पटौदी गर्ल की मायूमीयत देख धड़का लोगों का दिल
સારા અલી ખાન હંમેશાં તેના ટ્રેડિશનલ લૂક્સ, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલ અને ક્યારેક બોલ્ડ અવતાર સાથે ઇન્સ્ટાગ્રામ પર એકટીવ રહે છે.

Pataudi Girl: सारा अली खान ने बड़ी सी नथ पहनकर कराया फोटोशूट, पटौदी गर्ल की मायूमीयत देख धड़का लोगों का दिल
સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો તેની સ્ટાઇલથી દિવાના છે.

Pataudi Girl: सारा अली खान ने बड़ी सी नथ पहनकर कराया फोटोशूट, पटौदी गर्ल की मायूमीयत देख धड़का लोगों का दिल

સારાની ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો તે અક્ષય કુમાર અને સાઉથના સુપરસ્ટાર ધનુષ સાથે આનંદ એલ રાયની ફિલ્મ અતરંગી રે ના શૂટિંગમાં વ્યસ્ત છે.

Pataudi Girl: सारा अली खान ने बड़ी सी नथ पहनकर कराया फोटोशूट, पटौदी गर्ल की मायूमीयत देख धड़का लोगों का दिल
તેની પહેલા રિલીઝ થયેલી ફિલમ ‘કુલી નંબર 1’ બોક્સ ઓફિસમાં ફ્લોપ સાબિત થઈ.