Birthday/ શર્લિન ચોપડાએ જણાવી હતી પોતાની આપવીતી, પ્રોડ્યુસર સાથે કામ માંગવા પર કહેતા હતા રાતમાં મળો..

થોડા વર્ષો પહેલા વિશ્વ વિખ્યાત પ્લેબોય મેગેઝિનમાં ન્યૂડ ફોટાઓ માટે ચર્ચામાં આવેલી બોલિવૂડની હિરોઇન શર્લિન ચોપરા પોતાનું ઓટીટી પ્લેટફોર્મ લઈને આવી હતી. આનું કારણ ચોંકાવનારા હોવાનું પણ કહેવામાં આવે છે. શર્લિને તેના પ્લેટફોર્મનું નામ રેડશેર રાખ્યું છે. તેના ઓટીટી પ્લેટફોર્મની શરૂઆત કરતી વખતે, શર્લિનએ કહ્યું છે કે જ્યારે આપણે જાતે કામની તકો ઉભી કરી શકીએ […]

Entertainment
sherlyn શર્લિન ચોપડાએ જણાવી હતી પોતાની આપવીતી, પ્રોડ્યુસર સાથે કામ માંગવા પર કહેતા હતા રાતમાં મળો..

થોડા વર્ષો પહેલા વિશ્વ વિખ્યાત પ્લેબોય મેગેઝિનમાં ન્યૂડ ફોટાઓ માટે ચર્ચામાં આવેલી બોલિવૂડની હિરોઇન શર્લિન ચોપરા પોતાનું ઓટીટી પ્લેટફોર્મ લઈને આવી હતી. આનું કારણ ચોંકાવનારા હોવાનું પણ કહેવામાં આવે છે. શર્લિને તેના પ્લેટફોર્મનું નામ રેડશેર રાખ્યું છે. તેના ઓટીટી પ્લેટફોર્મની શરૂઆત કરતી વખતે, શર્લિનએ કહ્યું છે કે જ્યારે આપણે જાતે કામની તકો ઉભી કરી શકીએ છીએ, ત્યારે ભીખ કેમ માંગવી જોઈએ?

Image result for શર્લિન ચોપડા બર્થડે

તેમણે કહ્યું કે શરૂઆતમાં જ્યારે હું ફિલ્મનિર્માતાઓ પાસે કામ માંગવા મળતી હતી ત્યારે તેઓ મને રાત્રિ જમવા પર મળવાનું કહેતા. હું તેના પ્રસ્તાવોથી કંટાળી ગઇ હતીકે મેં નિર્માતા અને કન્ટેન્ટ ક્રિએટર બનવાનું નક્કી કર્યું કારણ કે હું આત્મનિર્ભર હોવામાં વિશ્વાસ કરુ છું. પોતાના ઓટીટી પ્લેટફોર્મ વિશે વાત કરતા તેમણે કહ્યું કે રેડશેરનો ઉદ્દેશ્ય સબ્સ્ક્રિપ્શનના ઉંચી કિંમત પર મોટા પાયે સારી ગુણવત્તાની સામગ્રીનું નિર્માણ કરી ચાહકોને ઉપલબ્ધ કરાવાનો છે.

Image result for शर्लिन चोपड़ा आज अपना बर्थडे सेलिब्रेट कर रही हैं.

સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર હું કેન્ટેન્ટ ક્રિએટર તરીકે, હું એવી સામગ્રી બનાવવાનો ઇરાદો રાખું છું જે ફક્ત મનોરંજક જ નહીં, પરંતુ લોકોના ખિસ્સા પર પણ ભારે ન હોય. તેમણે જણાવ્યું હતું કે ગ્લેમર વીડિયોઝ અને સ્લાઇડ શો રેડશેર પર ઉપલબ્ધ છે. ખૂબ જ ટૂંક સમયમાં, તેમાં ટૂંકી ફિલ્મો અને વેબ શ્રેણી આવશે. શર્લિન ભારતની પહેલી મહિલા છે જેણે પ્લેબોય મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે. હવે તે નિર્માતા, લેખક અને કન્ટેન્ટ ક્રિએટર બની ગઇ છે.

Image result for शर्लिन चोपड़ा आज अपना बर्थडे सेलिब्रेट कर रही हैं.

બોલિવૂડ એક્ટ્રેસ શર્લિન ચોપડા આજે તેમનો 37મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. હૈદરાબાદમાં 11 ફેબ્રુઆરી 1984ના રોજ શર્લિનનો જન્મ થયો હતો. બોલિવૂડમાં તેની બોલ્ડનેસ તરીકે ઓળખાતી શર્લિન ચોપડાની ફિલ્મ ‘કામસુત્ર 3 ડી’ અને ‘દિલ બોલે હડિપ્પા’ જેવી ફિલ્મમાં સારુ કામ કર્યુ છે. છે. તેમણે ઘણી ફિલ્મોમાં આઇટમ નંબર પણ કર્યુ છે.

Image result for शर्लिन चोपड़ा आज अपना बर्थडे सेलिब्रेट कर रही हैं.

શર્લિન હંમેશાં સોશિયલ મીડિયા પરની તેમન હોટ અને બોલ્ડ ફોટોશૂટ શેર કરે છે. બોલિવિડના તેના ખુલાસાઓ પર હડકંપ મચી ગયો હતો.