Jamnagar News/ જામનગરનાં ધ્રોલમાં દુકાનદારને ઢોર માર મરાયો, CCTV ફૂટેજ વાયરલ

જામનગરનાં ધ્રોલમાં એક દુકાનમાં મારામારીનો બનાવ બન્યો છે. ધ્રોલના પીપી કોમ્પ્લેક્સમાં દુકાનદારને માર મરાયો હતો. ઈમરાન વાગડીયા નામના યુવકની દુકાનમાં

Gujarat

Jamnagar News: જામનગર (Jamnagar)નાં ધ્રોલ (Dhrol)માં પીપી કોમ્પલેક્સમાં આવેલ દુકાનમાં દુકાનદારને માર મરાયાની ઘટના સામે આવી છે. સમાધાનનું કહી મારામારી કરતા ભોગ બનનાર ઈમરાન વાગડીયાએ 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે, પોલીસે ફરિયાદ નોંધતાં સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર (Jamnagar)નાં ધ્રોલમાં એક દુકાનમાં મારામારીનો બનાવ બન્યો છે. ધ્રોલના પીપી કોમ્પ્લેક્સમાં દુકાનદારને માર મરાયો હતો. ઈમરાન વાગડીયા નામના યુવકની દુકાનમાં સમાધાનની વાતચીત કરવી છે કહી યુવકને ઢોર માર મરાયો હતો. જોકે, મારામારીની સમગ્ર ઘટનાના CCTV  તેજીથી વાયરલ (Viral) થયા છે. ઈમરાન વાગડીયા નામના યુવકે આબીદશા શાહમદાર, નજીરશા શાહમદાર, અલીઅસગર મતવા, આશીફશા શાહમદાર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:BJP ના મંત્રી ભીખુસિંહ પુત્ર અને પૌત્રની મારામારી મામલે રહ્યા મૌન, ‘જય શ્રી રામ’ કહી રવાના

આ પણ વાંચો:ભરૂચમાં બેન્ડ વગાડવા મુદ્દે થઈ મારામારી, કન્યા લેવા જઈ રહ્યા હતા વરરાજા

આ પણ વાંચો:હિંમતનગરમાં કાર્યાલય પર પ્રજાસત્તાક પર્વની ઉજવણીએ મારામારીની ઘટના