Not Set/ અમદાવાદમાં શુભમ નર્સીંગ ઈન્સ્ટીટ્યુટ અને રીસર્ચ સેન્ટરના 10માં ઓથ ટેકન પ્રોગ્રામનું આયોજન

અમદાવાદમાં શુભમ નર્સીંગ ઈન્સ્ટીટ્યુટ અને રીસર્ચ સેન્ટરના 10મા ઓથ ટેકન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2000ની સાલમાં શરુ કરાયેલી આ નર્સીંગ ઈન્સ્ટીટ્યુટમાં આજે 300 વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા.  અને પોતાના કાર્યને પુર્ણ નિષ્ઠાથી નિભાવવાની પ્રતિજ્ઞા લીધી છે. મહત્વનું છે કે શુભમ સોહમ અને શાનત્મ નર્સીંગ કોલેજના વિદ્યાર્થીઓને શપથ લેવડાવવા માટે અમદાવાદના સાંસદ ડો. કિરીટ […]

Ahmedabad Gujarat
શુભમ અમદાવાદમાં શુભમ નર્સીંગ ઈન્સ્ટીટ્યુટ અને રીસર્ચ સેન્ટરના 10માં ઓથ ટેકન પ્રોગ્રામનું આયોજન

અમદાવાદમાં શુભમ નર્સીંગ ઈન્સ્ટીટ્યુટ અને રીસર્ચ સેન્ટરના 10મા ઓથ ટેકન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2000ની સાલમાં શરુ કરાયેલી આ નર્સીંગ ઈન્સ્ટીટ્યુટમાં આજે 300 વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા.  અને પોતાના કાર્યને પુર્ણ નિષ્ઠાથી નિભાવવાની પ્રતિજ્ઞા લીધી છે.

મહત્વનું છે કે શુભમ સોહમ અને શાનત્મ નર્સીંગ કોલેજના વિદ્યાર્થીઓને શપથ લેવડાવવા માટે અમદાવાદના સાંસદ ડો. કિરીટ સોલંકી, મંતવ્ય ન્યુઝના CMD જીગ્નેશભાઈ પટેલ સહિત અનેક નેતાઓ અને હોસ્પિટલ કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. અને વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.