Crime/ ભાજપ ઉપપ્રમુખ સુરેશ પાનસૂરિયા સહીત ચાર વ્યક્તિઓ પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

ભાજપ ઉપપ્રમુખ સુરેશ પાનસૂરિયા સહીત ચાર વ્યક્તિઓ પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

Top Stories Gujarat Others
રાકેશ ટીકૈત 16 ભાજપ ઉપપ્રમુખ સુરેશ પાનસૂરિયા સહીત ચાર વ્યક્તિઓ પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

@પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ – અમરેલી

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. અમરેલી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ નોંધાઇ છે.  જીલ્લા ભાજપના ઉપપ્રમુખ સુરેશ પાનસુરિયા સહિત 4 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.

સાવરકુંડલાના હાથસણી ગામની પોતાના પિતરાઈ ભાઈ ની જમીન પચાવી પાડ્યા નો અને તેમના પિતાના નામે ખોટી સહીઓ કરી ખોટા દસ્તાવેજો તેમજ રેવન્યુ અધિકારીઓ સાથે મેલાપીપણું કરીને તેમના નામે જમીન પચાવી પાડવાનો આરોપ લગાવાયા છે.  સાથે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઇ પણ નોંધાઇ છે .

education / ધોરણ-9 અને 11ના વર્ગ, સોમવારથી રાબેતા મુજબ શરૂ

ત્યારે અમરેલી જિલ્લામાં ભાજપ આગેવાન અને જિલ્લામાં સારું નામ ધરાવતા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેશ પાનસૂરિયા સાથે અન્ય ચાર વ્યક્તિઓ પર લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ નોંધાતા અમરેલી જીલ્લામાં રાજકીય ખળભળાટ મચી ગયો છે.

Politics / અહીં 100 થી વધુ સક્રિય કાર્યકરોએ કોંગ્રેસને કહ્યું બાય-બાય, અને ભાજપના વિકાસરથમાં થયા સવાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો